પ્રખ્યાત ગુજરાતી અભિનેત્રી મેઘના રૉય નું 66 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી ગંભીર બીમારી થી પિડાઈ રહ્યાં હતાં
23 ડિસેમ્બરે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું.
ગુજરાતી સિનેમા અને થિયેટરમાં તેમના યોગદાન બદલ 12મા ગુજરાતી સ્ક્રીન એવોર્ડમાં તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.