ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
રાજ કુંદ્રાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતાની ધરપકડને કોર્ટમાં ચેલેન્જ કરી હતી. કોર્ટે રાજ કુંદ્રાની અરજીને ફગાવી દીધી છે.
રાજ કુંદ્રાએ કહ્યુ હતુ કે મુંબઈ પોલીસે તેમને CrPCના સેક્શન 41A હેઠળ સમન્સ આપ્યા નથી. સમન્સ વિના જ તેમની ધરપકડ કરવામાં આવી.
રાજ કુંદ્રાને બેલ મળી રહ્યા નથી. હાલ રાજ કુંદ્રા ન્યાયિક કસ્ટડીમાં છે. રાજ કુંદ્રા પર ગંભીર આરોપ લાગેલા છે.
સેટ પર તબિયત લથડવાને કારણે આ અભિનેત્રીને હૉસ્પિટલ લઈ જવાઈ, ડૉક્ટરે આપી આરામ કરવાની સલાહ
