Site icon

Salaar: સાલાર ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ ઓનલાઇન એપ પર એચડી પ્રિન્ટ માં લીક થઇ સુપરસ્ટાર પ્રભાસ ની ફિલ્મ

Salaar: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ની ફિલ્મ સાલાર ગઈકાલે થિયેટર માં રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સાલાર ના મેકર્સ ની મુશ્કેલી વધી ગઈ છે. સાલાર હવે ઓનલાઇન લીક થઇ ગઈ છે અને તે પણ એચડી પ્રિન્ટમાં.

prabhas film salaar leaked online in hd print

prabhas film salaar leaked online in hd print

News Continuous Bureau | Mumbai

Salaar: પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ સાલાર ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે.સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ની આ ફિલ્મ ને દર્શકો તરફ થી ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બધાની વચ્ચે સાલાર ના મેકર્સ ની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. વાસ્તવમાં પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન ની ફિલ્મ સાલાર પાર્ટ 1 ઓનલાઇન લીક થઇ ગઈ છે અને તે પણ એચડી પ્રિન્ટમાં

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salaar review: પ્રભાસ ની ફિલ્મ સાલાર નો રીવ્યુ આવ્યો સામે, ટ્વીટર પર લોકોએ ફિલ્મ ને મૂકી આ કેટેગરી માં, જુઓ ફિલ્મ નો ટ્વીટર રીવ્યુ

સાલાર થઇ ઓનલાઇન લીક 

સાલાર પાયરસીનો શિકાર બની છે, સાલાર પાર્ટ 1 નું ફુલ એચડી વર્ઝન તમિલરોકર્સ, ફિલ્મઝિલા, ટેલિગ્રામ અને અન્ય પાયરેસી સાઇટ્સ પર ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. લોકો ધડાધડ આ ફિલ્મ ને ડાઉનલોડ કરી રહ્યા  છે અને તેને જોઈ પણ રહ્યા છે. સાલાર એકલીજ એવી ફિલ્મ નથી કે જે ઓનલાઇન લીક થઇ હોય આ અગાઉ એનિમલ, ડંકી, સેમ બહાદુર જેવી ફિલ્મો પણ પાઈરસી નો શિકાર બની ચુકી છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version