Prajakta Koli Wedding Video: પ્રાજક્તા કોલી એ શેર કર્યો તેના લગ્ન નો વિડીયો, દુલ્હન ના આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી અભિનેત્રી

Prajakta Koli Wedding Video: પ્રાજક્તા કોલી 25 ફેબ્રુઆરી એ લગ્ન ના બંધન માં બંધાઈ હતી હવે અભિનેત્રી એ તેના લગ્ન નો વિડીયો શેર કર્યો છે.

by Zalak Parikh
prajakta koli share her wedding video

News Continuous Bureau | Mumbai

Prajakta Koli Wedding Video: પ્રાજક્તા કોલી એ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વૃષાંક ખાનલ સાથે 25 ફેબ્રુઆરી એ લગ્ન કર્યા છે.પ્રાજક્તા ના લગ્ન ના અને પ્રિ વેડિંગ ફંક્શન ના ઘણા વિડીયો વાયરલ થયા હતા. હવે પ્રાજક્તા કોલીએ તેના લગ્નનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે  દુલ્હન ના આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Nita ambani: હવે ન્યુયોર્ક માં પણ જોવા મળશે ભારતીય સંસ્કૃતિ નો કાર્યક્રમ, નીતા અંબાણીએ ન્યૂ યોર્કમાં NMACC ના ભવ્ય સાંસ્કૃતિક સપ્તાહાંતની કરી જાહેરાત

પ્રાજક્તા કોલી ના લગ્ન નો વિડીયો 

પ્રાજક્તા એ શેર કરેલા વિડીયો ની શરૂઆત દુલ્હનની એન્ટ્રીથી થાય છે વરરાજા તેને જોઈને ફ્લાઈંગ કિસ આપે છે. પછી પ્રાજક્તા વૃષાંકને તેના ગાલ પર ચુંબન કરે છે અને બંને એકબીજાને માળા પહેરાવે છે.વીડિયોમાં, યુગલ સાત ફેરા લેતા અને લગ્નની અન્ય વિધિઓ કરતા પણ જોવા મળે છે. દુલ્હન ના આઉટફિટ માં પ્રાજક્તા ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

 

View this post on Instagram

 

A post shared by Prajakta Koli (@mostlysane)


 

પ્રાજક્તા ના આ લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More