Site icon News Continuous Bureau | Mumbai

Prateik-Priya Marriage: લગ્ન ના બંધન માં બંધાયો પ્રતીક બબ્બર, માતા સ્મિતા પાટીલ ઘરે પ્રિયા બેનર્જી સાથે લીધા સાત ફેરા, તસવીરો થઇ વાયરલ

Prateik-Priya Marriage: પ્રતિક બબ્બર એ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કરી લીધા છે. પ્રતીકે તેની માતા અને દિગ્ગ્જ અભિનેત્રી સ્મિતા પાટીલ ના ઘરે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન માં પ્રતીકે તેના પિતા રાજ બબ્બર અને બબ્બર પરિવારના કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું.

prateik babbar marrying to priya in his late mother smita patil home

prateik babbar marrying to priya in his late mother smita patil home

News Continuous Bureau | Mumbai

Prateik-Priya Marriage: પ્રતિક બબ્બર એ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કરી લીધા છે. પ્રતીક વેલેન્ટાઈન ડે ના દિવસે લગ્ન ના બંધન માં બંધાયો છે. પ્રતીક એ દિવંગત અભિનેત્રી સ્મિતા પાટીલ અને અભિનેતા રાજ બબ્બર નો દીકરો છે. પ્રતીકે તેની માતા સ્મિતા પાટીલ ના મુંબઈના બાંદ્રામાં ખરીદેલા ઘરમાં જ લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન માં પ્રતીકે તેના પિતા રાજ બબ્બર અને બબ્બર પરિવારના કોઈને પણ આમંત્રણ આપ્યું ન હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia: રણવીર અલ્હાબાદિયા એ કરેલી આ અપીલ ને મુંબઈ પોલીસે ફગાવી, જાણો વિગત

પ્રતીક અને પ્રિયા ના લગ્ન 

પ્રતીક અને પ્રિયાના લગ્ન ખૂબ જ આત્મીય હતા, જેમાં ફક્ત તેમના નજીકના પરિવાર અને મિત્રો જ હાજર રહ્યા હતા. પ્રતીક અને પ્રિયાએ ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરાયેલા લગ્નના પોશાક પહેર્યા હતા અને ખુરાના જ્વેલરી હાઉસના ઘરેણાં પણ પહેર્યા હતા.પ્રતીક અને પ્રિયાએ બબ્બર પરિવાર વિના લગ્ન કર્યા. પ્રતીકના પિતા અને પીઢ અભિનેતા રાજ બબ્બર અને તેમના સાવકા ભાઈ-બહેન આર્ય બબ્બર અને જુહી બબ્બરને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.


 

પ્રતીકના પહેલા લગ્ન સાન્યા સાગર સાથે થયા હતા, પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા. પ્રતીકે હવે પ્રિયા બેનર્જી સાથે બીજા લગ્ન કર્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Mukesh Khanna Video સમય રૈના સાથે મુકેશ ખન્ના? એડ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ કહી રહ્યા છે ‘આ શું જોઈ લીધું!’
Pankaj Tripathi Brother Attacked પંકજ ત્રિપાઠીના પૈતૃક ગામમાં સગા ભાઈ પર ચાકુથી હુમલો, સ્થિતિ અત્યંત ગંભીર
Kumar Sanu Meenakshi Seshadri Affair Rumours શું સુપરહિટ ગીત પાછળ છુપાયેલો હતો સાચો પ્રેમ? મીનાક્ષી શેષાદ્રી સાથેના સંબંધો પર કુમાર સાનુનો ચોંકાવનારો ખુલાસો
Radhika Merchant Meets Amitabh Bachchan સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ
Exit mobile version