Site icon News Continuous Bureau | Mumbai

Preetika Rao: અમૃતા રાવની બહેન પ્રતિકાએ સહ-અભિનેતા પર લગાવ્યા ગંભીર આરોપ, અભિનેત્રી ની ચેટ થઇ વાયરલ

Preetika Rao: પ્રીતિકા રાવ એ અમૃતા રાવ ની બહેન હોવા ઉપરાંત ટીવી ની અભિનેત્રી પણ છે. તાજેતર માં પ્રીતિકા ની એક ચેટ વાયરલ થઇ રહી છે જેમાં તેને તેના સહ-અભિનેતા પર ગંભીર આરોપો લગાવ્યા છે.

Preetika Rao Accuses Co-Actor Harshad Arora of Serious Allegations

Preetika Rao Accuses Co-Actor Harshad Arora of Serious Allegations

News Continuous Bureau | Mumbai

Preetika Rao: બોલિવૂડ અભિનેત્રી અમૃતા રાવની બહેન પ્રીતિકા રાવે તેના સહ-અભિનેતા હર્ષદ અરોરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. ‘બેઇંતહા’ શોમાં તેમની જોડી ખૂબ જ લોકપ્રિય રહી હતી, પરંતુ તાજેતરમાં પ્રીતિકાએ હર્ષદ વિશે ચોંકાવનારા દાવા કર્યા છે.પ્રીતિકા ની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Gauri Khan Torii: શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન ની રેસ્ટોરન્ટ માં નકલી પનીર પીરસવાના યુટ્યૂબર ના દાવા પર ટોરી એ આપી આવી સ્પષ્ટતા

પ્રીતિકા રાવના દાવા

પ્રીતિકા ની જે ચેટ વાયરલ થઇ રહી છે તેમાં તેને લખ્યું છે કે, ‘તમને શરમ આવવી જોઈએ!’ મેં તમને વારંવાર વિનંતી કરી છે કે મારા વીડિયો એવા પુરુષ સાથે પોસ્ટ ન કરો જેણે ઈન્ડસ્ટ્રીમાં કોણ જાણે કેટલી સ્ત્રીઓ સાથે ઇન્ટિમેટ થયો છે.! બેઇંતેહા’માં, અમારા ૯૫% દ્રશ્યો સ્પર્શ વગરના હતા અને ફક્ત ૫% દ્રશ્યો આવા હતા. તમે મારી ઇચ્છા વિરુદ્ધ પોસ્ટ કરી રહ્યા છો, મારી વાત ધ્યાનથી સાંભળો, તમે આ કરીને ફક્ત તમારા કર્મને બગાડી રહ્યા છો. તમે જે કંઈ કરી રહ્યા છો, તે મારી ઇચ્છા વિરુદ્ધ કરી રહ્યા છો. આ કર્મ તમારું છે અને તમને તેનું ફળ ચોક્કસ મળશે.’


‘બેઇંતહા’ શોમાં પ્રીતિકા અને હર્ષદની જોડી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. આ શો 2013માં પ્રસારિત થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Swara Bhasker Slams Priyanka Chahar Choudhary ગુસ્સામાં પ્રિયંકા ચાહર ચૌધરી પર ભડકી સ્વરા ભાસ્કર કહ્યું ‘મેકઅપ અને મોંઘા કપડાં અંદરની કદરૂપતા છુપાવી શકતા નથી’
Vijayendra Kumeria Divorce Preeti Bhatia ટીવી એક્ટર વિજયેન્દ્ર કુમેરિયાએ લગ્નના 13 વર્ષ બાદ પત્ની પ્રીતિ ભાટિયાથી લીધા છૂટાછેડા જણાવ્યું અલગ થવાનું કારણ
Rajpal Yadav Ancestral Property Court Settlement બાપદાદાની સંપત્તિ વેચશે રાજપાલ યાદવ! કોર્ટમાં જમા કરાવ્યા ₹1.15 કરોડ, બાકીની રકમ ચૂકવવા ડેડલાઇન નક્કી
Kiara Advani Announces Second Pregnancy ‘બ્લેસિડ વન્સ અગેઇન…’ ‘ટોક્સિક’ એક્ટ્રેસ કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બીજી પ્રેગ્નન્સીની કરી સત્તાવાર જાહેરાત!
Exit mobile version