Site icon News Continuous Bureau | Mumbai

Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી

Naagin 7: એકતા કપૂર ની નાગિન 7 ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં બિગ બોસ' ફેમ અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરી નાગિન 7માં લીડ રોલમાં જોવા મળશે

Priyanka Chahar Choudhary to Lead Ekta Kapoor’s Naagin 7

Priyanka Chahar Choudhary to Lead Ekta Kapoor’s Naagin 7

News Continuous Bureau | Mumbai

Naagin 7: ટેલિવિઝન જગતની જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂર પોતાના લોકપ્રિય શો ‘નાગિન 7’ સાથે ફરીથી પરત આવી રહી છે. આ શો વિશે છેલ્લા ઘણા દિવસોથી અફવાઓ ચાલી રહી હતી, પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા ચાહર ચૌધરી પસંદ થઈ ગઈ છે. ‘બિગ બોસ 16’માં પોતાની નિડર શૈલીથી લોકપ્રિય બનેલી પ્રિયંકા હવે નાગિનના રોલમાં દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Karishma Sharma: ચાલતી ટ્રેનમાંથી કૂદી રાગીણી એમએમએસ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા,ગંભીર રીતે થઇ ઘાયલ, જાણો હાલ કેવી છે તેની તબિયત

નાગિન 7માં લીડ રોલ માટે પ્રિયંકા ચાહર ચૌધરી ફાઈનલ

મીડિયા રિપોર્ટ મુજબ, નાગિન 7 માટે એકતા કપૂરે પ્રિયંકા ચાહર ચૌધરીને પસંદ કરી છે. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા લોકોએ પ્રિયંકાની પસંદગીને યોગ્ય ગણાવી છે અને શોની રાહ જોઈ રહ્યા છે.


પ્રિયંકા ચાહર ચૌધરીએ પોતાના અભિનયની શરૂઆત ‘ઉડારિયાં’ શોથી કરી હતી. આ શોમાં તેની અને અંકિત ગુપ્તાની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ત્યારબાદ બંને ‘બિગ બોસ 16’માં પણ સાથે જોવા મળ્યા હતા. શો દરમિયાન બંનેની દોસ્તી ચર્ચામાં રહી હતી, જોકે બંનેએ પોતાના સંબંધો અંગે ખુલાસો કર્યો નહોતો.નાગિન 7માં પ્રિયંકાની એન્ટ્રી સાથે ફરીથી તેના કરિયરનો નવો અધ્યાય શરૂ થવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version