Site icon News Continuous Bureau | Mumbai

Priyanka Chopra: શેફાલી જરીવાલા ના નિધન પર પ્રિયંકા ચોપરા એ વ્યક્ત કર્યો શોક, મુઝસે શાદી કરોગી ની કો સ્ટાર વિશે કહી આવી વાત

Priyanka Chopra: શેફાલી જરીવાલાના નિધન પર પ્રિયંકા ચોપરા એ દુઃખ વ્યક્ત કર્યું છે તેને તેની ઇન્સ્ટા સ્ટોરી પર અભિનેત્રી નો ફોટો શેર કરીને એક નોંધ લખી છે.

Priyanka Chopra Mourns Shefali Jariwala’s Death, Saddened by Parag Tyagi’s Condition

Priyanka Chopra Mourns Shefali Jariwala’s Death, Saddened by Parag Tyagi’s Condition

News Continuous Bureau | Mumbai

Priyanka Chopra: શેફાલી જરીવાલા ના અચાનક અવસાનથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. 42 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલા બાદ તેનું અવસાન થયું. શેફાલી સાથે ‘મુઝસે શાદી કરોગી’  ફિલ્મમાં કામ કરનાર પ્રિયંકા ચોપરા એ પણ તેના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેફાલીનો ફોટો શેર કરીને લખ્યું, “મને ખૂબ દુઃખ થયું છે. તે ખૂબ નાની હતી. પરાગ અને પરિવાર માટે મારી સંવેદનાઓ.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shefali Jariwala Passes Away: જાણો કાંદિવલી માં રહેતી ગુજરાતી પરિવાર ની દીકરી શેફાલી જરીવાલા ની એન્જીનીયરીંગ થી લઈને મ્યુઝિક આલ્બમ સુધી ની સફર

અંતિમ વિદાય સમયે ભાવુક દ્રશ્યો

28 જૂનના રોજ ઓશિવારા શ્મશાન ઘાટ ખાતે શેફાલીનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મિકા સિંહ, સુનિધી ચૌહાન, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઈસહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. શેફાલીના પિતા અને માતા ખૂબ જ ભાવુક દેખાયા હતા.


અંબોલી પોલીસ સ્ટેશન ના જણાવ્યા અનુસાર, શેફાલી છેલ્લા 8 વર્ષથી એન્ટી-એજિંગ દવાઓ અને ઈન્જેક્શન લઈ રહી હતી. તેના અવસાનના દિવસે તેણે ઉપવાસ રાખ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુના કારણ અંગે વધુ માહિતી જલ્દી જાહેર કરવામાં આવશે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version