Site icon

Pulkit samrat and Kriti kharbanda: પુલકિત અને કૃતિ ના વેડિંગ થી લઈને પ્રિ વેડિંગ કાર્યક્રમ ની સૂચિ થઇ જાહેર, જાણો કયા દિવસે હશે કયુ ફંકશન

Pulkit samrat and Kriti kharbanda: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાવાના છે. હવે પુલકિત અને કૃતિ ના પ્રિ વેડિંગ ફંક્શન નું લિસ્ટ સામે આવ્યું છે.

pulkit samrat and kriti kharbanda wedding functions full detail

pulkit samrat and kriti kharbanda wedding functions full detail

News Continuous Bureau | Mumbai 

Pulkit samrat and Kriti kharbanda: લાંબા સમય સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લગ્ન ના બંધન માં બંધાશે. મીડિયા રિપોર્ટ મુજબ કપલ માનેસર માં લગ્ન કરશે.હવે  લગ્નની તૈયારીઓ વચ્ચે લગ્નના ફંક્શન સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી સામે આવી છે. પુલકિત અને કૃતિ ના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. જુદા જુદા દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક પ્રસંગ ખાસ બનવાનો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Lahore 1947: લાહોર 1947 માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, પહેલીવાર સની દેઓલ સાથે જમાવશે જોડી

 

પુલકિત અને કૃતિ ના પ્રિ વેડિંગ ફંક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ 13મી માર્ચ એટલેકે આજે કૃતિ ખરબંદા તેના હાથ પર તેના ભાવિ પતિના નામની મહેંદી લગાવશે. ત્યારબાદ 14મી માર્ચે હલ્દી સેરેમની થશે જે સવાર ના ભાગ માં હશે.હલ્દી બાદ તેજ દિવસે સાંજે કોકટેલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી બંને 15 માર્ચે લગ્ન કરશે.


મીડિયા રિપોર્ટ મુજબ પુલકિત અને કૃતિ ના લગ્ન માં ફરહાન અખ્તર, શિબાની દાંડેકર, ઝોયા અખ્તર, રિતેશ સિધવાની, લવ રંજન, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, વરુણ શર્મા, મનજોત સિંહ અને મીકા સિંહ જેવા મહેમાનો હાજરી આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version