Site icon

મહાભારતમાં દુર્યોધન નું પાત્ર ભજવનાર પુનિત ઇસ્સાર ની છ વર્ષ બાદ ટીવી પર વાપસી

કલર્સ ટીવી પર પ્રસારિત થતી ધારાવાહિક 'છોટી સરદાની' માં પુનિત ઇસ્સાર મહત્વનું પાત્ર ભજવવા જઈ રહ્યા છે.

આ ધારાવાહિક માટે પુનિત ઇસ્સાર આવતા અઠવાડિયે દિલ્હી શૂટિંગ માટે જશે.

Join Our WhatsApp Community

મુંબઈ શહેરમાં દૈનિક કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા ૨૪ કલાકમાં આટલા નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા

પુનિત ઇસ્સાર છેલ્લે બિગ બોસ આઠમાં જોવા મળ્યા હતા.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version