News Continuous Bureau | Mumbai
Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા આ ફિલ્મ નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હાલમાં જ પુષ્પા એ ના પ્રમોશનલ ઇવેન્ટ નું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું જ્યાં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ ફિલ્મના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી લોકોના દિલ જીતી લીધા હતા.
આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ગ્લોબલ વુમન ફોરમ 2024 ના સ્ટેજ પર કંઈક એવું મળ્યું જોવા કે ફરી મળી ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને હવા, વિડીયો થયો વાયરલ
અલ્લુ અર્જુન અને રશ્મિકા એ કર્યો સિગ્નેચર સ્ટેપ
અલ્લુ અર્જુન અને રશ્મિકા એ મુંબઈ માં આયોજિત ફિલ્મ ના પ્રમોશનલ ઇવેન્ટ માં હાજરી આપી હતી આ ઇવેન્ટ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા એ ફિલ્મ ના ગીત અંગારો નો સિગ્નેચર સ્ટેપ કર્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુન અને રશ્મિકા ઓલ બ્લેક લુક માં જોવા મળ્યા હતા. બંને નો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
પુષ્પા 2 માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસીલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.