Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 પર થઇ રહ્યો છે નોટો નો વરસાદ, 14માં દિવસ ની કમાણી જાણી ઉડી જશે તમારા હોશ

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે આ ફિલ્મ ના 14 દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

pushpa 2 box office collection day 14

pushpa 2 box office collection day 14

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે કમાણી ના મામલે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. પુષ્પા 2 એ વિશ્વભરમાં 1500 કરોડ રૂપિયા એકત્ર કરીને બધાને ચોંકાવી દીધા છે.હવે આ ફિલ્મ ના 14 દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 stampede: પુષ્પા 2 જોવા જવું રેવતી અને તેના દીકરા ને પડ્યું ભારે, માતા એ ગુમાવ્યો જીવ તો પુત્ર ની થઇ આવી હાલત

પુષ્પા 2 નું 14 માં દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે 14માં દિવસે 20.8 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, ત્યારબાદ ફિલ્મનું કુલ કલેક્શન 973.2 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આમાં એકલા હિન્દીનું કલેક્શન 607 કરોડ રૂપિયા છે.હવે તે હજાર કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવા માટે ઝડપથી આગળ વધી રહી છે.


‘પુષ્પા 2’ એ હિન્દી બેલ્ટમાંથી સૌથી વધુ બિઝનેસ કર્યો છે.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની ફિલ્મ પુષ્પા 2 ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood Intimate Scene Controversy ડાયરેક્ટર કટ બોલતા રહ્યા, છતાં કિસ કરતી રહી આ અભિનેત્રી; શૂટિંગ દરમિયાન મચી ગયો હતો ભારે હોબાળો
Deepika Padukone Raaka ડેડિકેશન હો તો એસા સપ્ટેમ્બરમાં ડિલિવરી છતાં પ્રેગ્નન્સીના આ આખરી દિવસોમાં પણ સેટ પર સક્રિય છે દીપિકા..
Madhuri Dixit TV Comeback ધકધક ગર્લનો નવો અંદાજ, ૨૪ વર્ષના લાંબા અંતરાલ બાદ નાના પડદે પરત ફરી રહી છે માધુરી દીક્ષિત, પૂછશે કરોડોના સવાલ
Director Shakeel Noorani Arrested બોલિવૂડના દિગ્દર્શક શકીલ નૂરાની જાતીય સતામણીના કેસમાં ધરપકડ, મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી
Exit mobile version