Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 stampede: પુષ્પા 2 જોવા જવું રેવતી અને તેના દીકરા ને પડ્યું ભારે, માતા એ ગુમાવ્યો જીવ તો પુત્ર ની થઇ આવી હાલત

Pushpa 2 stampede: પુષ્પા 2 ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં રેવતી નામ ની મહિલા નું મૃત્યુ થયું હતું અને તેનો દીકરો ઘાયલ થયો હતો. હવે રેવતી ના દીકરા ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

pushpa 2 stampede revathi son declared brain dead

pushpa 2 stampede revathi son declared brain dead

News Continuous Bureau | Mumbai 

Pushpa 2 stampede: પુષ્પા 2 ના રિલીઝ પહેલા ફિલ્મ નું સ્ક્રીનિંગ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં રાખવામાં આવ્યું હતું આ દરમિયાન પોતાના ફેવરેટ સ્ટાર લલ્લુ અર્જુન ને જોવા ભીડ એકઠી થઇ હતી અને નાસભાગ પણ થઇ હતી. આ નાસભાગ માં રેવતી નામ ની મહિલા નું મૃત્યુ થયું હતું અને તેનો દીકરો ઘાયલ થયો હતો. હવે રેવતી ના દીકરા ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia bhatt and Neetu kapoor: નીતુ કપૂરે બધાની સામે આલિયા સાથે કર્યું એવું વર્તન કે લોકો એ કહ્યું કહાની ઘર ઘર કી,જુઓ વિડીયો

પુષ્પા 2 જોવા આવેલા રેવતી ના દીકરા ની હાલત ગંભીર 

હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર અને તેલંગાણા સરકારના આરોગ્ય સચિવ ડૉ એ રેવતી ના દીકરા ની  તબિયત વિશે પૂછપરછ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાદમાં હૈદરાબાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ડોક્ટરોએ તેમને જાણ કરી છે કે શ્રી તેજ ને વેન્ટિલેટર સપોર્ટથી સારવાર આપવામાં આવી રહી છે અને તે લાંબો સમય ચાલે તેવી શક્યતા છે.”


રિપોર્ટ મુજબ રેવતી ના દીકરા શ્રીતેજ ની હાલત નાજુક છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. શ્રીતેજ ની ન્યુરોલોજીકલ સ્થિતિમાં કોઈ દેખીતો સુધારો જોવા મળતો નથી. જેના કારણે તે  મિકેનિકલ વેન્ટિલેશન પર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Investigation Comedian Praneet More કોમેડિયન પ્રણીત મોરેના વીડિયો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરશે મહારાષ્ટ્ર સાયબર પોલીસ
Vijay Rashmika Scholarship લગ્ન બાદ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાનો મોટો નિર્ણય સસરાના ગામના ૧૮૦ ગરીબ બાળકોને આપશે ભણવા માટે સ્કોલરશિપ
Yeh Rishta Replacement Rumors ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર ૧૭ વર્ષ બાદ બંધ થશે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’? આ નવો શો રાતોરાત કરશે રિપ્લેસ!
The Bads of Bollywood 2 બોબી દેઓલ અને આર્યન ખાનની સુપરહિટ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ ૨’ ને લઈને આવ્યું મોટું અપડેટ જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ
Exit mobile version