News Continuous Bureau | Mumbai
Pushpa 2: પુષ્પા 2 રિલીઝ થઇ ગઈ છે. લોકો અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે તેની રિલીઝ ના શરૂઆત ના દિવસો માં કમાણી ના મામલે બધી જ ફિલ્મો ના રેકોર્ડ તોડી નાખ્યા હતા. ફિલ્મે તેની રિલીઝના એક અઠવાડિયામાં જ વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.હવે ફિલ્મ તેના બીજા સપ્તાહ માં પ્રવેશી છે હવે ફિલ્મ ની કમાણી ધીરે ધીરે ઘટી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Kapoor family meet PM Modi: કપૂર પરિવાર સાથે હળવાશ ની પળ માણતા જોવા મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
પુષ્પા 2 ના બોક્સ ઓફિસ આંકડા
મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 ના હિન્દી વર્ઝન માં 12.5 કરોડ ની કમાણી કરી છે જે તેના શરૂઆત ના દિવસો કરતા 12% ઓછી છે. આ ફિલ્મે હિન્દી વર્ઝન માં અત્યારસુધી કુલ 487 કરોડ 50 લાખ રૂપિયા નું કલેક્શન કર્યું છે.
PUSHPA 2 (HINDI) EMERGES AN ATBB; SCORES RS 391.50 CRORE IN EXTENDED WEEK ONE!#Pushpa2 collects Rs 24.50 crore on day 8, taking the extended week one total to Rs 391.50 crore – #AlluArjun starrer emerges an ALL TIME BLOCKBUSTER- Detailed Reporthttps://t.co/WjtsS8CpYz
— Himesh (@HimeshMankad) December 12, 2024
મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ તેની રિલીઝ ના આઠમા દિવસે 37.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ‘પુષ્પા 2’નું અત્યાર સુધીનું કુલ કલેક્શન 713.94 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ કમાણી તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી ભાષાઓના સંગ્રહને જોડીને પ્રાપ્ત કરવામાં આવી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)