Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: વધુ એક વખત કાનૂની મુશ્કેલીમાં મુકાઈ પુષ્પા 2, આ મામલે તેલંગાણા હાઇકોર્ટ માં દાખલ થઇ અરજી

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે . ફિલ્મ તેની રિલીઝ ની પહેલા જ કાનૂની મુશ્કેલી માં મુકાઈ છે તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે. લોકો આ ફિલ્મ ની આતુરતા પૂર્વક રાહ રહ્યા છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ પણ ચાલુ થઇ ગયું છે. તેવામાં ફિલ્મ તેની રિલીઝ ની પહેલા જ કાનૂની મુશ્કેલી માં મુકાઈ છે. આ અગાઉ અલ્લુ અર્જુન પર તેના ફેન્સ ને આર્મી કહી ને સંબોધવા ને કારણે તેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2 advance booking: એડવાન્સ બુકીંગ માં છવાઈ પુષ્પા 2, એક જ દિવસ માં વેચાઈ અધધ આટલી બધી ટિકિટ,કર્યો કરોડોનો બિઝનેસ

પુષ્પા 2 ને લઈને તેલંગાણા હાઇકોર્ટ માં દાખલ થઇ અરજી 

મીડિયા રિપોર્ટ મુજબ તેલંગાણા માં પુષ્પા 2 ની ટિકિટ ના ભાવ માં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ 4 ડિસેમ્બરની સાંજે પ્રદર્શિત થનારા પ્રીમિયર શોની ટિકિટની કિંમત 1200 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે રેગ્યુલર શોની કિંમત રૂપિયા 531 (મલ્ટીપ્લેક્સ) અને રૂપિયા 354 (સિંગલ સ્ક્રીન) રાખવામાં આવી છે.હવે ટિકિટ દર વધારા સામે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.


મીડિયા રિપોર્ટ મુજબ આજે આ મામલે તેલંગાણા હાઇકોર્ટ માં સુનાવણી થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Met Gala 2026 Guest List| મેટ ગાલા 2026 માં બોલિવૂડનો દબદબો કરણ જોહર કરશે ડેબ્યૂ, શું દીપિકારણવીર રેડ કાર્પેટ પર સાથે દેખાશે? જાણો કોણ કોણ થશે સામેલ
Anupamaa Public Reactions। રાહી કોઠારીની બદતમીઝી જોઈને દર્શકો ભડક્યા, ગૌતમ અને વસુંધરાની ચાલાકી તેમને જ ભારે પડી
Yami Gautam Aditya Dhar| ‘ધુરંધર 2’ ની સફળતા બાદ પત્ની માટે ‘બેબી સિટર’ બન્યા આદિત્ય ધર યામી ગૌતમે શૂટિંગમાં વ્યસ્ત રહેવા વચ્ચે પરિવારના સપોર્ટ સિસ્ટમના કર્યા વખાણ
Tumbbad 2 Casting| ‘તુમ્બાડ 2’માં કોણ બનશે ડરામણી વાર્તાનો હિસ્સો? પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ સહિત આ દિગ્ગજ અભિનેત્રીઓના નામ રેસમાં
Exit mobile version