Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 advance booking: એડવાન્સ બુકીંગ માં છવાઈ પુષ્પા 2, એક જ દિવસ માં વેચાઈ અધધ આટલી બધી ટિકિટ,કર્યો કરોડોનો બિઝનેસ

Pushpa 2 advance booking: પુષ્પા 2 ને લઈને લોકો ઘણા ઉત્સાહિત છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે અને માત્ર એક જ દિવસ માં ફિલ્મ ની અધધ આટલી બધી ટિકિટ વેચાઈ ચુકી છે.

pushpa 2 the rule advance bookings enters all time top 3 within 24 hours

pushpa 2 the rule advance bookings enters all time top 3 within 24 hours

News Continuous Bureau | Mumbai

Pushpa 2 advance booking: પુષ્પા 2 ને લઈને લોકો ઘણા ઉત્સાહિત છે. અલ્લુ અર્જુન ને રશ્મિકા ની આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ શરૂ થવાની છે. પુષ્પા 2 એ વર્ષ 2021 માં આવેલી પુષ્પા ની સિક્વલ છે. હવે આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરુ થઇ ગયું છે અને માત્ર એક જ દિવસ માં ફિલ્મ ની અધધ આટલી બધી ટિકિટ વેચાઈ ચુકી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના એ પુષ્પા 2 ના ગીત અંગારો ના સિગ્નેચર સ્ટેપ કરી જીત્યા ચાહકો ના દિલ, વિડીયો થયો વાયરલ

પુષ્પા 2 નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 ના હિન્દી સંસ્કરણે 26 કલાકમાં દેશભરની મુખ્ય મલ્ટીપ્લેક્સ ચેઇન્સમાં 1 લાખથી વધુ ટિકિટ વેચી છે. પુષ્પા 2 એ સ્ત્રી 2 ,એનિમલ ટાઈગર 3, પઠાણ અને જવાન કરતાં આગળ નીકળી ચુકી છે.


મીડિયા રિપોર્ટ મુજબ,પુષ્પા 2 એ વિશ્વભરમાં રૂ. 60 કરોડની કમાણીનો આંકડો વટાવી દીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version