Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: તૃપ્તિ ડીમરી નહીં ‘પુષ્પા 2’માં સાઉથની આ અભિનેત્રી કરશે આઈટમ સોન્ગ, ફિલ્મના સેટ પર થી લીક થઇ તસવીર

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ની જેમ આ ફિલ્મ માં પણ આઈટમ સોન્ગ છે. આ આઈટમ સોન્ગ તૃપ્તિ ડીમરી કે શ્રદ્ધા કપૂર પર નહીં સાઉથ ની આ અભિનેત્રી પર ફિલ્માવવામાં આવી રહ્યું છે.

pushpa 2 item song done by south actress sreeleela

pushpa 2 item song done by south actress sreeleela

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. પુષ્પા 2 એ પુષ્પા નો બીજો ભાગ છે. પુષ્પા ફિલ્મ માં સામંથા રૂથ પ્રભુ આઈટમ સોન્ગ માં જોવા મળી હરિ હવે પુષ્પા 2 ના આઈટમ સોન્ગ માટે તૃપ્તિ ડીમરી અને શ્રદ્ધા કપૂર ના નામ સામે આવ્યા હતા પરંતુ હવે આ ફિલ્મ ના સેટ પરની એક તસવીર સામે આવી છે જેમાં સ્પષ્ટ થઇ ગયું છે કે આ ફિલ્મ ના આઈટમ સોન્ગ પર તૃપ્તિ ડીમરી કે શ્રદ્ધા કપૂર નહીં પરંતુ સાઉથ ની આ અભિનેત્રી પરફોર્મ કરશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 vs Singham again: ભૂલ ભુલૈયા 3 ની સામે ફુસ્સ થઇ સિંઘમ અગેઇન, જાણો સાતમા દિવસ નું બોક્સ ઓફિસ કલેક્શન

પુષ્પા 2 ના સેટ ની તસવીર થઇ લીક 

સોશિયલ મીડિયા પર એક તસવીર લીક થઇ છે જે પુષ્પા 2 ના સેટ ની કહેવામાં આવી રહી છે. આ તસવીર પર થી સ્પષ્ટ થઇ રહ્યું છે કે,સાઉથ અભિનેત્રી શ્રીલીલા હવે પુષ્પા-2ના આઈટમ સોંગમાં પરફોર્મ કરતી જોવા મળશે.


પુષ્પા માં સામંથા એ ઉ આંટાવા થી લોકો ના દિલ જીત્યા હતા હવે જોવાનું એ રહેશે કે શું શ્રીલીલા સામંથા ને ટક્કર આપી શકશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Radhika Merchant Venice Look| વેનિસમાં રાધિકા મર્ચન્ટનો રોયલ લુક મિન્ટ ગાઉનમાં રાજકુમારી જેવી લાગી અંબાણી પરિવારની નાની વહુ
Disha Patani Hollywood Debut|દિશા પટનીનું હોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! ‘હોલિગાર્ડ્સ સાગા’ માટે સાઇન કરી મોટી ફિલ્મ; ફેન્સમાં ભારે ઉત્સાહ
Yeh Rishta Kya Kehlata Hai Spoiler| પોદ્દાર હાઉસમાં જામશે જંગ! અરમાનના અપમાનનો બદલો લેવા રણચંડી બનશે અભિરા; દાદી સા પણ જોતા રહી જશે આક્રમક અંદાજ
Drishyam 3 Story Reveal| ‘દ્રશ્યમ 3’ ની વાર્તા પરથી ઉચકાયો પડદો જ્યોર્જકુટ્ટીનો દુશ્મન પોલીસ નહીં પણ કોઈ ‘અજાણ્યો’ શખ્સ? જાણો નવો વળાંક
Exit mobile version