Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ના પહેલા ગીત નો પ્રોમો થયો રિલીઝ, વિડીયો જોઈ તમે પણ ઝૂમી ઉઠશો, જાણો ક્યારે આખું સોન્ગ આવશે સામે

Pushpa 2: અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે મેકર્સે ફિલ્મના પહેલા ગીત ‘પુષ્પા પુષ્પા’ નો પ્રોમો રિલીઝ કર્યો છે. આ સાથે જ તેમને એ પણ જણાવ્યું છે કે આ આખું સોન્ગ ક્યારે રિલીઝ થશે.

pushpa 2 movie first song promo is out

pushpa 2 movie first song promo is out pushpa 2 movie first song promo is out

News Continuous Bureau | Mumbai

Pushpa 2: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ પુષ્પા 2 ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. લોકો આ ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત છે. આવી સ્થિતિ માં મેકર્સે ડિરેક્ટર સુકુમારની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ના પહેલા ગીત ની ઝલક બતાવી છે. જે એકદમ વિસ્ફોટક છે. આ પ્રોમો વીડિયો સામે આવતાની સાથે જ લોકો ઝૂમી ઉઠ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vicky kaushal: આવા અવતાર માં જંગલ માં ફરતો જોવા મળ્યો વિકી કૌશલ, અભિનેતા ની આ ઐતિહાસિક ફિલ્મના સેટ પર ની તસવીર થઇ લીક

પુષ્પા 2 ના પહેલા ગીત નો પ્રોમો 

પુષ્પા 2 ના મેકર્સે 20 સેકન્ડનો પ્રોમો રિલીઝ કરીને લોકો ને ઝૂમવા પર મજબુર કરી દીધા છે. આ પ્રોમો સાથે મેકર્સે એ પણ જણાવ્યું છે કે ફિલ્મનું પહેલું ગીત 1લી મેના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમારે પણ તેમની આગામી ફિલ્મના સંગીતની જવાબદારી સંગીતકાર દેવી શ્રી પ્રસાદ ને સોંપી છે. અગાઉ સંગીતકાર દેવી શ્રી પ્રસાદે ‘પુષ્પા’ના તમામ ગીતોની રચના કરી હતી. જે તમામ બ્લોકબસ્ટર હતા.


અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના અભિનીત અને સુકુમાર ના નિર્દેશન માં બની રહેલી ફિલ્મ પુષ્પા 2 15મી ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થવાની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version