Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 OTT release: પુષ્પા 2 ના ઓટીટી રિલીઝ ની જાહેરાત થઇ હોવા છતાં લોકો થયા નારાજ, જાણો શું છે કારણ

Pushpa 2 OTT release: પુષ્પા 2 થિયેટર આમ ધૂમ મચાવી રહી છે. હવે લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તેમ છતાં કેટલાક લોકો નારાજ જોવા મળી રહ્યા છે.

pushpa 2 ott release allu arjun film likely be released on netflix

pushpa 2 ott release allu arjun film likely be released on netflix

News Continuous Bureau | Mumbai 

Pushpa 2 OTT release: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થઇ હતી. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ ના રેકોર્ડ તોડી નાખ્યા હતા. થિયેટર બાદ હવે લોકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. તેવામાં હવે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ એ આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની જાહેરાત કરી છે પરંતુ તેમ છતાં કેટલાક લોકો નારાજ જોવા મળી રહ્યા છે. તો ચાલો જાણીયે તેની પાછળ શું છે કારણ 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nita Ambani: નીતા અંબાણીના મેકઅપમેનનો દિવસનો પગાર કેટલો? જાણો અહીં..

પુષ્પા 2 ના ઓટિટિ રિલીઝ ની થઇ જાહેરાત

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ થી પ્રસારિત થવા માટે તૈયાર, આ ફિલ્મ સંપૂર્ણ ૩ કલાક અને ૪૪ મિનિટ લાંબી હશે, જેમાં ૨૦ મિનિટના વધારાના ફૂટેજ ઉમેરવામાં આવ્યા છે. જોકે, સત્તાવાર જાહેરાત મુજબ, આ ફિલ્મ હાલમાં હિન્દીમાં રિલીઝ થશે નહીં. આ જાહેરાત બાદ હિન્દી દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે.


પુષ્પા 2 માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સિવાય ફહાદ ફાસિલ, રાવ રમેશ, જગપતિ બાબુ, અનસૂયા ભારદ્વાજ અને સુનીલ પણ મુખ્ય ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version