Pushpa 2 OTT release: પુષ્પા 2 ની ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ સામે, જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર જોઈ શકશો અલ્લુ અર્જુન ની ફિલ્મ

pushpa 2 ott release update know when and where to watch allu arjun film
pushpa 2 ott release update know when and where to watch allu arjun film

News Continuous Bureau | Mumbai 

Pushpa 2 OTT release: પુષ્પા 2 હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. કમાણીના મામલે આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.લોકો હવે આ ફલ્લ્મ ની ઓટિટિ ની રાહ જોઈ રહ્યા છે તેવામાં આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Allu arjun: અલ્લુ અર્જુન ની ધરપકડ પર આવ્યું રવિ કિશન નું રિકેશન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

પુષ્પા 2 ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ 9 જાન્યુઆરી, 2025 ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.જો કે, ઉત્પાદકો દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી, સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)


આ ફિલ્મમાં અલ્લુ અર્જુન,રશ્મિકા મંદન્ના, ફહદ ફૈસિલ, સુનીલ, રાવ રમેશ અને જગપતિ બાબુ જેવા કલાકારો છે. આ ફિલ્મ પુષ્પા ની સિક્વલ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!