Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 release date: 15 ઓગસ્ટ નહીં આ તારીખે રિલીઝ થશે પુષ્પા 2, અલ્લુ અર્જુને નવા પોસ્ટર સાથે જાહેર કરી નવી તારીખ

Pushpa 2 release date: પુષ્પા 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની હતી. હવે આ ફિલ્મ 15 ઓગસ્ટ નહીં પરંતુ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે. અલ્લુ અર્જુને નવા પોસ્ટર સાથે નવી તારીખ ની જાહેરાત કરી છે.

pushpa 2 release date out allu arjun share film new release date

News Continuous Bureau | Mumbai 

Pushpa 2 release date: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્ના ની ફિલ્મ ‘પુષ્પા 2’ ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ  અગાઉ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર એટલે કે 15મી ઓગસ્ટે રિલીઝ થવાની હતી, જે હવે મોકૂફ રાખવામાં આવી છે. હવે લોકો ના મન માં એ સવાલ હતો કે હવે પુષ્પા 2 ક્યારે રીલિઝ થશે. જેનો મેકર્સે જવાબ આપ્યો છે. ફિલ્મ ના મેકર્સ અને અલ્લુ અર્જુને ફિલ્મ ના નવા પોસ્ટર સાથે ફિલ્મ ની નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ના પહેલા ગીત ભૈરવ એન્થમ નો પ્રોમો થયો રિલીઝ, દિલજિત દોસાંજ અને પ્રભાસ ની જોવા મળી જુગલબંધી

અલ્લુ અર્જુને જાહેર કરી પુષ્પા 2 ની નવી તારીખ 

અલ્લુ અર્જુને તેના સોશિયલ મીડિયા પર ‘પુષ્પા 2 ‘નું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટર માં અલ્લુ અર્જુન પુષ્પા ના ખૂંખાર લુક માં જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે અલ્લુ  અર્જુને ફિલ્મ ની નવી તારીખ પણ જાહેર કરી છે  અલ્લુ અર્જુને કેપ્શનમાં લખ્યું, ‘પુષ્પા 2 ધ રૂલ 6 ડિસેમ્બર, 2024 થી થિયેટરોમાં.’ 


પુષ્પા 2 એ બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પા નો બીજો ભાગ છે. આ ફિલ્મ ની વાર્તા નિર્દેશક સુકુમાર અને શ્રીકાંત વિઝા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મમાં સંગીત નેશનલ એવોર્ડ વિજેતા દેવી શ્રી પ્રસાદે આપ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં સામંથા રૂથ પ્રભુનો કેમિયો પણ જોવા મળી શકે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version