Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 Reloaded: પુષ્પા 2 ના રીલોડેડ વર્ઝનનો પ્રોમો થયો રિલીઝ, વાઈલ્ડ ફાયર અવતાર માં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Pushpa 2 Reloaded: પુષ્પા 2 ના મેકર્સે તેના રીલોડેડ વર્ઝનનો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અલ્લુ અર્જુન નો વાઈલ્ડ ફાયર અવતાર જોવા મળી રહ્યો છે આ સાથે મેકર્સે તેના રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરી છે.

pushpa 2 reloaded version promo out now

pushpa 2 reloaded version promo out now

News Continuous Bureau | Mumbai

Pushpa 2 Reloaded: પુષ્પા 2 હાલ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ ના રેકોર્ડ તોડી નાખ્યા છે.તેવામાં થોડા દિવસો પહેલા ફિલ્મ ના મેકર્સે પુષ્પા 2 ના રીલોડેડ વર્ઝન થિયેટરોમાં રિલીઝ કરવાની જાહેરાત કરી હતી આ ફિલ્મ નું રીલોડેડ વર્ઝન 11 જાન્યુઆરી એ રિલીઝ થવાનું હતું પર્નાતું ટેક્નિકલ ખામી ને કારણે હવે તે 17 જાન્યુઆરી એ રિલીઝ થશે. પુષ્પા 2 ના મેકર્સે તેના રીલોડેડ વર્ઝનનો પ્રોમો રિલીઝ કર્યો છે. સાથે જ મેકર્સે તેના રિલીઝ ડેટ ની પણ જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rashmika mandanna: રશ્મિકા મંદાના ઘાયલ થતા રોકાયું સલમાન ખાન ની ફિલ્મ સિકંદર નું શૂટિંગ,જાણો કેવું છે શ્રીવલ્લી નું સ્વાસ્થ્ય

પુષ્પા 2 ના રીલોડેડ વર્ઝનનો પ્રોમો

પુષ્પા 2 ના રીલીડેડ વર્ઝન ના પ્રોમો માં અલ્લુ અર્જુન તેની પુષ્પા સ્ટાઇલ માં કહી રહ્યો છે કે, ‘જો હું કહું કે શર્ટ પીળો છે, તો મારો વિશ્વાસ કરો, શર્ટ પીળો છે’ આ સાથે જ અલ્લુ અર્જુન તેન એક્શન દ્રશ્યો સાથે વાઈલ્ડ ફાયર અવતાર માં જોવા મળી રહ્યો છે. પ્રોમો સાથેના કેપ્શનમાં લખ્યું છે, “જંગલની આગમાં બળતણ ઉમેરવામાં આવી રહ્યું છે.”


નિર્માતાઓએ પ્રોમો સાથે માહિતી આપી હતી કે આ રીલોડેડ વર્ઝન 17 જાન્યુઆરીથી થિયેટરોમાં બતાવવામાં આવશે. આ પ્રોમો તેલુગુ અને હિન્દી બંને ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version