Site icon News Continuous Bureau | Mumbai

Rashmika mandanna: રશ્મિકા મંદાના ઘાયલ થતા રોકાયું સલમાન ખાન ની ફિલ્મ સિકંદર નું શૂટિંગ,જાણો કેવું છે શ્રીવલ્લી નું સ્વાસ્થ્ય

Rashmika mandanna: રશ્મિકા મંદાના તેની ઈલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે હવે અભિનેત્રી વિશે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવ આમ રશ્મિકા જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ ગઈ છે જેને કારણે સલમાન ખાન ની ફિલ્મ સિકંદર નું શૂટિંગ રોકવું પડ્યું છે.

rashmika mandanna injured during gym workout

rashmika mandanna injured during gym workout

News Continuous Bureau | Mumbai

Rashmika mandanna: રશ્મિકા મંદાના ની ફિલ્મ પુષ્પા 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રશ્મિકા સલમાન ખાન ની ફિલ્મ સિકંદર માં જોવા મળવાની છે.હવે અભિનેત્રી વિશે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવ આમ રશ્મિકા જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ ગઈ છે જેને કારણે સલમાન ખાન ની ફિલ્મ સિકંદર નું શૂટિંગ રોકવું પડ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rasha thadani: બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ચર્ચામાં આવી રાશા થડાની, આ ભારતીય ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે રવીના ની દીકરી નું નામ

રશ્મિકા મંદાના ઘાયલ થઇ 

મીડિયા રિપોર્ટ મુજબ રશ્મિકા જીમમાં વર્કઆઉટ કરતી વખતે ઘાયલ થઈ ગઈ હતી. રશ્મિકાના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે “રશ્મિકાને તાજેતરમાં જ જીમમાં ઈજા થઈ હતી અને તે આરામ કરી રહી છે અને સ્વસ્થ થઈ રહી છે. જોકે, આ કારણે, તેના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ થોડા સમય માટે રોકી દેવામાં આવ્યું છે. હવે તે પહેલા કરતાં ઘણું સારું અનુભવી રહી છે અને ટૂંક સમયમાં સેટ પર પાછી ફરશે.”


રિપોર્ટ મુજબ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ સિકંદરનું શૂટિંગ શરૂ કરવાની હતી.પ્રાપ્ત  માહિતી મુજબ, સલમાન અને રશ્મિકા આ ​​ફિલ્મના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ 10 જાન્યુઆરીથી શરૂ કરવાના હતા, પરંતુ હવે તે થવું થોડું મુશ્કેલ લાગે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version