Site icon News Continuous Bureau | Mumbai

Rasha thadani: બોલિવૂડ ડેબ્યુ પહેલા જ ચર્ચામાં આવી રાશા થડાની, આ ભારતીય ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે રવીના ની દીકરી નું નામ

Rasha thadani: રાશા થડાની ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. હવે રાશા તેના ડેબ્યુ પહેલા જ ચર્ચામાં આવી છે વાસ્તવ માં રવીના ની દીકરી નું નામ ભારતીય ક્રિકેટર સાથે જોડવામાં આવી રહ્યું છે.

rasha thadani secretly dating cricketer kuldeep yadav

rasha thadani secretly dating cricketer kuldeep yadav

News Continuous Bureau | Mumbai

Rasha thadani: રાશા થડાની ફિલ્મ આઝાદ થી બોલિવૂડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ માં તેની સાથે અજય દેવગણ નો ભત્રીજો અમન દેવગણ પણ જોવા મળશે.આ ફિલ્મ 17 જાન્યુઆરી ના રોજ રિલીઝ થશે. હવે રાશા તેના ડેબ્યુ પહેલા જ ચર્ચામાં આવી છે વાસ્તવ માં રવીના ની દીકરી નું નામ ભારતીય ક્રિકેટર સાથે જોડવામાં આવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Oscar 2025: બોક્સ ઓફિસ પર ફ્લોપ તેમછતાં ઓસ્કારની રેસમાં સામેલ થઇ આ ફિલ્મ, જાણો બીજી કઈ ભારતીય ફિલ્મો આ રેસ માં જોડાઈ

રાશા કરી રહી છે ભારતીય ક્રિકેટર ને ડેટ!

મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાશા થડાની ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવને ડેટ કરી રહી છે અને આ સમાચાર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ. બંનેના નામ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ વાત ત્યારે સામે આવી જયારે કુલદીપ બ્રેક પર હતો અને તેને રાશા નો ફોટો ગમતા તેને તેના ફોટા ને લાઈક કર્યો હતો, જોકે કુલદીપ રાશાને ફોલો કરતો નથી. બંનેને સાથે પણ જોવામાં આવ્યા નથી, પરંતુ તેણે રાશાના ફોટાને લાઈક કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ કારણોસર, લોકોએ રાશાનું નામ કુલદીપ સાથે જોડવાનું શરૂ કર્યું છે.


રાશા હાલ તેની ફિલ્મ આઝાદ નું પ્રમોશન કરી રહી છે. તાજેતર માં જ આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Hanuman Ansh Saturday Collection શનિવારે સર્જાયો ચમત્કાર! ‘હનુમાન અંશ’ એ ૧૮ દિવસમાં જેટલી કમાણી નહોતી થઈ તેટલી એક જ દિવસમાં કરી નાખી
Dil Chahta Hai 25 Years ૨૫ વર્ષ પછી ફરી એકસાથે દેખાયા સ્ટાર્સ! આમિર ખાન અને સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવી ‘દિલ ચાહતા હૈ’ની સિલ્વર જ્યુબિલી
Exit mobile version