Pushpa 2: 20 મિનિટ ના બોનસ સીન સાથે રિલીઝ થશે પુષ્પા 2, જાણો ક્યારે જોઈ શકશો અલ્લુ અર્જુન ની આ બ્લોકબસ્ટર ફિલ્મ

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં ફિલ્મ ના મેકર્સે ફિલ્મ ને લઈને નવો પેંતરો અપનાવ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' હવે બોક્સ ઓફિસ પર રિલોડેડ વર્ઝન સાથે રિલીઝ થવા જઈ રહી છે.

by Zalak Parikh
pushpa 2 reloaded version with 20 minutes added footage will play in cinemas

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. પુષ્પા 2 ને રિલીઝ થયે 35 દિવસ થઇ ગયા છે તેમછતાં ફિલ્મ કમાણી ને મામલે બધા ના રેકોર્ડ તોડી રહી છે. તેવામાં ફિલ્મ ના મેકર્સે ફિલ્મ ને લઈને નવો પેંતરો અપનાવ્યો છે. અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ હવે બોક્સ ઓફિસ પર રિલોડેડ વર્ઝન સાથે રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સ હવે આ ફિલ્મને 20 મિનિટના એડિટેડ વર્ઝન સાથે રિલીઝ કરશે.તો ચાલો જાણીયે પુષ્પા 2 નું એડિટેડ વર્ઝન ક્યારે જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો: Pushpa 2: પુષ્પા 2 એ રચ્યો ઇતિહાસ, 32માં દિવસે અધધ આટલા કરોડના ક્લબમાં સામેલ થનારી બની પ્રથમ ભારતીય ફિલ્મ

પુષ્પા 2 નું એડિટેડ વર્ઝન

મૈત્રી મૂવીઝ મેકર્સ ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં પુષ્પા 2 ના પોસ્ટર સાથે એવી જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મનું રીલોડેડ વર્ઝન 11 જાન્યુઆરી 2025 થી સિનેમાઘરોમાં બતાવવામાં આવશે. નવા એપિસોડ ઉમેરવાથી ફિલ્મની અવધિ લગભગ 20 મિનિટ વધી જશે. હવે તેનો કુલ રન ટાઇમ 3 કલાક 40 મિનિટનો રહેશે.

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)


 

પુષ્પા 2 નું અત્યાર સુધી નું નેટ કલેક્શન 1210.01 કરોડ રૂપિયા થઇ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More