Site icon

Pushpa 2: અલ્લુ અર્જુન ની પુષ્પા 2 માં થઇ બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા ની એન્ટ્રી! ભજવશે મહત્વ ની ભૂમિકા

Pushpa 2: અલ્લુ અર્જુન ની પુષ્પા 2 માં બોલિવૂડ ના સુપરસ્ટાર સંજય દત્ત ની એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્ત મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

pushpa 2 sanjay dutt will play important role in allu-arjun film

pushpa 2 sanjay dutt will play important role in allu-arjun film

News Continuous Bureau | Mumbai 

Pushpa 2: અલ્લુ અર્જુન ની સુપરહિટ ફિલ્મ પુષ્પા નો બીજો ભાગ પુષ્પા 2 બની રહ્યો છે. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મુખ્ય ભૂમિકા માં છે. આ ફિલ્મ માંથી અલ્લુ અર્જુન નો ફર્સ્ટ લુક પણ જાહેર થયો હતો જેની સાથે જ ચાહકો નો ઉત્સાહ આ ફિલ્મ ને લઈને બમણો થઇ ગયો છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 માટે બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત ને લેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્ર ની બગડી તબિયત,એક ફંક્શન માં ડાન્સ કરતા કરતા થયા ઘાયલ, જાણો હાલ કેવું છે અભિનેતા નું સ્વાસ્થ્ય

 

પુષ્પા 2 માં થઇ બોલિવૂડ અભિનેતા ની એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ મુજબ, બોલીવુડ અભિનેતા સંજય દત્ત અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ માં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત ની ભૂમિકા દમદાર હશે. સંજય દત્તની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા બાદ ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ની ફિલ્મ ‘પુષ્પા 2’માં સંજય દત્તની એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.

 

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ
Taarak Mehta Ka Ooltah Chashmah : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ પૂર્ણ કર્યા 4500 એપિસોડ, વિવાદો વચ્ચે પણ શો ની યાત્રા યથાવત
Aryan Khan: ‘બેડસ ઓફ બોલીવૂડ’ સિરીઝ થી આર્યન ખાને ડાયરેકશન ની સાથે સાથે આ ક્ષેત્ર માં પણ કર્યું ડેબ્યુ
Two Much Teaser : ‘કોફી વિથ કરણ’ ને ટક્કર આપવા આવી રહ્યો છે ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’, શો નું ધમાકેદાર ટીઝર થયું રિલીઝ
Exit mobile version