Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: શું શ્રીલીલા ને પુષ્પા 2 ના આઈટમ નંબર માટે સામંથા કરતા મળી છે ઓછી ફી? અભિનેત્રી એ કર્યો ખુલાસો

Pushpa 2: પુષ્પા 2 નું ગીત કિસિક રિલીઝ થયું છે. આ ગીત માં શ્રીલીલા જોવા મળી રહી છે. શ્રીલીલાએ તાજેતરમાં જ 'કિસિક' ગીતમાં કામ કરવા વિશે ખુલીને વાત કરી હતી.

pushpa 2 sreeleela reveals why she agreed to perform in kissik song

pushpa 2 sreeleela reveals why she agreed to perform in kissik song

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલઝિ થશે. તાજેતર માં જ ફિલ્મ નું આઈટમ નંબર કિસિક રિલીઝ થયું હતું. આ ગીત માં શ્રીલીલા જોવા મળી રહી છે. આ ગીત ની તુલના પુષ્પા ના ગીત ઉ અંતવામાં સાથે થઇ રહી છે જેમાં સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. શ્રીલીલાએ આ સરખામણી પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે તેણે આ ગીતમાં શા માટે કામ કરવાનું નક્કી કર્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: પુષ્પા 2 જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસ થી શરૂ થશે અલ્લુ અર્જુન ની ફિલ્મ નું એડવાન્સ બુકીંગ

શ્રીલીલા એ કર્યો ખુલાસો 

પુષ્પા 2 ના ગીત કિસિક વિશે વાત કરતા શ્રીલીલા એ જણાવ્યું કે,  “આ ગીત પોતે જ મારી પસંદગીને યોગ્ય ઠેરવશે. આ તમારું ટિપિકલ આઈટમ સોંગ નથી. તેની પાછળ એક મજબૂત વર્ણનાત્મક કારણ છે, જે ફિલ્મ રીલિઝ થશે ત્યારે સ્પષ્ટ થશે.” સાથે જ શ્રીલીલા એ ખુલાસો કર્યો કે, “અમે હજુ સુધી નિર્માતાઓ સાથે ફી અંગે ચર્ચા પણ કરી નથી”


મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલીલાને ગીત માટે 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જ્યારે સામંથાને ‘પુષ્પા પાર્ટ 1’માં આઈટમ સોંગમાટે 5 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version