Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસ થી શરૂ થશે અલ્લુ અર્જુન ની ફિલ્મ નું એડવાન્સ બુકીંગ

Pushpa 2: પુષ્પા 2 તેની રિલીઝ માટે તૈયાર છે. લોકો અલ્લુ અર્જુન ની ફિલ્મ ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે તેવામાં ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

pushpa 2 the rule advance booking to begin on this day

pushpa 2 the rule advance booking to begin on this day

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 તેની રિલીઝ માટે તૈયાર છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ 5 ડિસેમ્બર ના રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. આ ફિલ્મનું અંતિમ શૂટિંગ ગઈકાલે એટલે કે 26મી નવેમ્બરે પૂર્ણ થયું હતું.આ ફિલ્મ ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ફિલ્મ ના એડવાન્સ બુકીંગ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai: અભિષેક સાથે ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે ઐશ્વર્યા રાય નો વિડીયો થયો વાયરલ, મહિલાઓ વિરુદ્ધ હિંસા ને લઈને કહી આવી વાત

પુષ્પા 2 નું એડવાન્સ બુકીંગ 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2′નું એડવાન્સ બુકિંગ 30 નવેમ્બરથી દેશભરમાં શરૂ થવાની શક્યતા છે. આ સાથે ફિલ્મની ટિકિટના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, જે ઘણા નવા રેકોર્ડ બનાવશે.રિપોર્ટ મુજબ, ‘પુષ્પા 2’નો રનટાઈમ લગભગ 3 કલાક 15 મિનિટનો હોવાનું કહેવાય છે, જોકે તેની ચોક્કસ અવધિ સેન્સર પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નક્કી કરવામાં આવશે.


પુષ્પા 2 માં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક
Karisma Kapoor Brown Web Series। કરિશ્મા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી અવતાર! હાથમાં સિગારેટ અને ગન સાથે ‘બ્રાઉન’ ના ટીઝરમાં મચાવ્યો ખળભળાટ, જાણો ક્યાં થશે રિલીઝ
Ranveer Singh Fees Hike| ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી માટે રણવીર સિંહની ફી થઈ ડબલ, જાણો બંને ભાગ માટે કેટલા કરોડો લીધા?
Navya Naveli Nanda IIM Ahmedabad| આઈઆઈએમ અમદાવાદના કેમ્પસમાં ચમકી નવ્યા નવેલી નંદા! ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીરો શેર કરી લખી દિલ જીતી લેનારી વાત, નાની, અમિતાભ બચ્ચન ગદગદ
Exit mobile version