News Continuous Bureau | Mumbai
Pushpa 2 stampede: પુષ્પા 2 ના રિલીઝ પહેલા ફિલ્મ નું સ્ક્રીનિંગ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં રાખવામાં આવ્યું હતું આ દરમિયાન પોતાના ફેવરેટ સ્ટાર લલ્લુ અર્જુન ને જોવા ભીડ એકઠી થઇ હતી અને નાસભાગ પણ થઇ હતી. આ નાસભાગ માં રેવતી નામ ની મહિલા નું મૃત્યુ થયું હતું અને તેનો દીકરો ઘાયલ થયો હતો. હવે રેવતી ના દીકરા ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Alia bhatt and Neetu kapoor: નીતુ કપૂરે બધાની સામે આલિયા સાથે કર્યું એવું વર્તન કે લોકો એ કહ્યું કહાની ઘર ઘર કી,જુઓ વિડીયો
પુષ્પા 2 જોવા આવેલા રેવતી ના દીકરા ની હાલત ગંભીર
હૈદરાબાદ શહેરના પોલીસ કમિશનર અને તેલંગાણા સરકારના આરોગ્ય સચિવ ડૉ એ રેવતી ના દીકરા ની તબિયત વિશે પૂછપરછ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. બાદમાં હૈદરાબાદ સિટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ડોક્ટરોએ તેમને જાણ કરી છે કે શ્રી તેજ ને વેન્ટિલેટર સપોર્ટથી સારવાર આપવામાં આવી રહી છે અને તે લાંબો સમય ચાલે તેવી શક્યતા છે.”
Today, Hyderabad City Police Commissioner Sri C. V. Anand IPS and Telangana Government Health Secretary Dr. Christina IAS visited KIMS Hospital on behalf of the Telangana Government to inquire about the health condition of 9-year-old boy Sri Teja, who was injured in a stampede at… pic.twitter.com/PIEVIim7Hh
— Hyderabad City Police (@hydcitypolice) December 17, 2024
રિપોર્ટ મુજબ રેવતી ના દીકરા શ્રીતેજ ની હાલત નાજુક છે અને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. શ્રીતેજ ની ન્યુરોલોજીકલ સ્થિતિમાં કોઈ દેખીતો સુધારો જોવા મળતો નથી. જેના કારણે તે મિકેનિકલ વેન્ટિલેશન પર છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)