Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2’નું પહેલું ધમાકેદાર ગીત થયું રિલીઝ, અલ્લુ અર્જુન નો સ્વેગ જોઈ તમે થઇ જશો તેના દીવાના

Pushpa 2: પુષ્પા 2 નું પહેલું ગીત રિલીઝ થઇ ગયું છે.આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. લોકો ને આ ગીત ખુબ પસંદ આવી રહ્યું છે.

pushpa 2 the rule song pushpa pushpa is out

pushpa 2 the rule song pushpa pushpa is out

News Continuous Bureau | Mumbai

Pushpa 2: અલ્લુ અર્જુન તેની ફિલ્મ પુષ્પા 2 ને લઈને ચર્ચામાં છે. લોકો અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મ ના નિર્માતાઓ એ ફિલ્મ નું પહેલું ગીત પુષ્પા પુષ્પા રિલીઝ કર્યું છે. આ ગીત માં અલ્લુ અર્જુન નો જબરજસ્ત ડાન્સ જોવા મળી રહ્યો છે. આ ગીત હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai and Abhishek bachchan: શું આ કારણે આવી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના લગ્નજીવન માં ખટાશ?

પુષ્પા 2 નું ગીત પુષ્પા પુષ્પા થયું રિલીઝ 

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત બહાર આવતાની સાથે જ તે ઈન્ટરનેટ પર લોકપ્રિય થઈ ગયું છે અને યુટ્યુબ પર તેને જોરદાર વ્યુઝ મળી રહ્યા છે. આ એક લિરિકલ વીડિયો છે.

આ ઉપરાંત અલ્લુ અર્જુન એ તેના સોશિયલ મીડિયા પર આ ગીત ની ઝલક શેર કરી છે.


તમને જણાવી દઈએ કે આ ગીત માં જે અવાજ સંભળાઈ રહ્યો છે તે મીકા સિંહ અને નખ્શ અઝીઝનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version