Site icon

Pushpa 2: પુષ્પા 2 ના પ્રીમિયર માં અલ્લુ અર્જુન ને જોવા એકઠી થયેલી ભીડ પર પોલીસે કર્યો લાઠીચાર્જ, નાસભાગ માં ઘટી આવી દર્દનાક ઘટના

Pushpa 2: પુષ્પા 2 નું પ્રીમિયર હૈદરાબાદ ના સંધ્યા થિયેટર માં યોજવામાં આવ્યું હતું આ દરમિયાન પોતાના ફેવરેટ સ્ટાર અલ્લુ અર્જુન ને જોવા ત્યાં ભીડ એકઠી થઇ હતી. આ ભીડ ને કાબુ માં કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં એક દર્દનાક ઘટના બની હતી

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 આજે રિલીઝ થઇ ગઈ છે. ગઈકાલે પુષ્પા 2 નું પ્રીમિયર હૈદરાબાદ ના સંધ્યા થિયેટર માં યોજવામાં આવ્યું હતું. અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ના પ્રીમિયર માટે હૈદરાબાદના સંઘ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન પોતાના ફેવરેટ સ્ટાર અલ્લુ અર્જુન ને જોવા ત્યાં ભીડ એકઠી થઇ હતી. આ ભીડ ને કાબુ માં કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં એક દર્દનાક ઘટના બની હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sunil Pal: ગાયબ થયા બાદ ઘરે પરત ફર્યો સુનિલ પાલ, કોમેડિયન એ પોલીસ ને જણાવી હકીકત

પુષ્પા 2 ના પ્રીમિયર માં બની દર્દનાક ઘટના 

પુષ્પા 2 નું પ્રીમિયર હૈદરાબાદ ના સંધ્યા થિયેટર માં યોજાયું હતું જયારે લોકો ને ખબર પડી કે આ ફિલ્મ જોવા અલ્લુ અર્જુન આવવાનો છે ત્યારે ત્યાં પોતાના ફેવરેટ સ્ટાર ને જોવા ભીડ એકઠી થઇ હતી.લોકો થિયેટરના દરવાજાની અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા. આ નાસભાગમાં એક મહિલા અને તેનો પુત્ર બેભાન થઈ ગયા હતા.પોલીસ તાત્કાલિક માતા-પુત્રને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તે મહિલા ને મૃત જાહેર કરવામાં આવી હતી. તેમજ તેના પુત્રની હાલત હજુ પણ નાજુક છે.


સોશિયલ મીડિયા પર આ ઘટના ના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bappi Lahiri Mumbai Home Tour: ગોલ્ડન મેન બપ્પી લહિરીની રોયલ લાઈફસ્ટાઈલ! સોનાની ખુરશી અને ભક્તિનો અનોખો સંગમ
Varun Dhawan: વરુણ ધવનનું દર્દ: પુત્રી લારાની બીમારીએ રાતોની ઊંઘ ઉડાવી દીધી! પિતાએ વર્ણવી હૃદયદ્રાવક આપવીતી
Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Exit mobile version