Site icon

Pushpa 2 twitter review: પુષ્પા 2 નો પહેલો રીવ્યુ આવ્યો સામે, અલ્લુ અર્જુન ની ફિલ્મ જોઈ લોકો એ ટ્વીટર પર શેર કરી પ્રતિક્રિયા

Pushpa 2 twitter review: પુષ્પા 2 આજે રિલીઝ થઇ ગઈ છે. તેવામાં જે લોકો એ ફિલ્મ જોઈ છે તેમને ટ્વીટર પર પોતાનો રીવ્યુ શેર કર્યો છે.

News Continuous Bureau | Mumbai

 Pushpa 2 twitter review: પુષ્પા 2 આજે રિલીઝ થઇ ગઈ છે.લોકો આતુરતા થી અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા હતા.જ્યારથી આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેવામાં જે લોકો એ ફિલ્મ જોઈ છે તેમને ટ્વીટર પર પોતાનો રીવ્યુ શેર કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: એડવાન્સ બુકીંગ માં છવાઈ પુષ્પા 2, રિલીઝ પહેલા જ કરી છપ્પરફાડ કમાણી

પુષ્પા 2 નો ટ્વીટર રીવ્યુ 

પુષ્પા એ આજે રિલીઝ થઇ ગઈ છે અને હવે ટ્વીટર પર ફિલ્મ ના રીવ્યુ પણ આવવા લાગ્યા છે. ટ્વીટર પર એક યુઝરે પુષ્પા 2 ને બ્લોકબસ્ટર ફિલ્મ ગણાવી છે.


એક યુઝરે લખ્યું, અલ્લુ અર્જુનની સ્ક્રીન પ્રેઝન્સ અદ્ભુત છે.


અન્ય એક યુઝરે લખ્યું કે ફિલ્મ થોડી લાંબી લાગી, પરંતુ નિર્દેશક સુકુમારે ફિલ્મનું વિઝન સારું રાખ્યું અને અલ્લુનું પરફોર્મન્સ બેસ્ટ છે.


પુષ્પા 2 વર્ષ 2021માં રિલીઝ થયેલી પુષ્પા ધ રાઇઝની સિક્વલ છે. અલ્લુ અર્જુન, રશ્મિકા ઉપરાંત આ ફિલ્મમાં ફહદ ફાસીલ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version