Site icon

Pushpa 3: પુષ્પા 2 બાદ હવે ધૂમ મચાવવા આવી રહી છે પુષ્પા 3, નિર્માતા રવિશંકરે શેર કર્યું ફિલ્મ ની રિલીઝ ડેટ નું અપડેટ

Pushpa 3: પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર કમાણી ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે લોકો પુષ્પા 3 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ફિલ્મ ના નિર્માતા એ પુષ્પા 3 ની રિલીઝ ને લઈને અપડેટ શેર કર્યું છે.

pushpa 3 to release in 2028 reveals producer ravi shankar

pushpa 3 to release in 2028 reveals producer ravi shankar

News Continuous Bureau | Mumbai

Pushpa 3: પુષ્પા 2 એ બોક્સ ઓફિસ પર કમાણી ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.અલ્લુ અર્જુન અને રશ્મિકા ની ફિલ્મે માત્ર દેશ માં જ નહીં વિદેશ માં પણ ધૂમ મચાવી હતી. આ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતા પછી, હવે દર્શકો તેના પુષ્પા 3 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં ફિલ્મ ના નિર્માતા એ પુષ્પા 3 ની રિલીઝ ને લઈને અપડેટ શેર કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aamir khan and Ranbir Kapoor: આમિર અને રણબીર ના આમને સામને આવવાનું ખુલ્યું રહસ્ય, જુઓ બંને સુપરસ્ટાર્સ નો મજેદાર વિડીયો

પુષ્પા 3 ની રિલીઝ ડેટ 

એક ઇવેન્ટ દરમિયાન પુષ્પા ના નિર્માતા રવિશંકરે પુષ્પા 3 વિશે અપડેટ શેર કર્યું અને તેની રિલીઝ જાહેર કરી. તેમણે જણાવ્યું કે ‘પુષ્પા 3’ 2028 માં રિલીઝ થશે. આ અપડેટ ‘પુષ્પા 2: ધ રૂલ’ ની સફળતા પછી આવ્યું છે.એવું કહેવાય છે કે દિગ્દર્શક સુકુમાર રામ ચરણ સાથેનો તેમનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યા પછી તરત જ પુષ્પા 3 પર કામ શરૂ કરશે.


 

પુષ્પા 2 એ પુષ્પા ની સિક્વલ હતી. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version