Site icon

પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલ સફેદ મોનોકની માં બતાવ્યો તેનો ગ્લેમર લુક, વિડિયો થયો ઇન્ટરનેટ પર વાયરલ, જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ (sonali sehgal) સોશિયલ મીડિયા (social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા' (Pyaar ka punchnama) થી ઘણી લોકપ્રિયતા મળી હતી.  સોનાલી હાલ પોતાની બોલ્ડ  તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વ્હાઈટ મોનોકની માં  વીડિયો શેર કર્યો છે. વ્હાઈટ મોનોકની માં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અંદાજ માં જાેવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં (Music video) જાેવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ (Sonali sehgal) આ દિવસોમાં તેના લેટેસ્ટ વીડિયોને  લઈને ચર્ચામાં છે. આ પહેલા પણ  ઘણી વખત સોનાલી બોલ્ડ  તસવીરો (Bold photos) અને વીડિયો શેર કરી ચૂકી છે.  આ પહેલા બોલ્ડ તસવીરોમાં  ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયું હતું. તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી  છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ ૨૦૧૧માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા ૨', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જાેવા મળી છે. 

આ સમાચાર પણ વાંચો : પલક તિવારીએ બ્લેક ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ,તસવીરો જોઈ ચાહકો રહી ગયા દંગ; જુઓ ફોટોગ્રાફ્સ

સોનાલી (Sonali sehgal) બોલિવૂડમાં તેના બોલ્ડ લુક (Bold look) માટે જાણીતી છે. સોનાલી સહગલ છેલ્લે ફિલ્મ 'જય મમ્મી દી'માં જાેવા મળી હતી. સોનાલી સહગલ (sonali sehgal) એક પ્રખ્યાત ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે. તેણે ૨૦૦૬માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. તે પ્યાર કા પંચનામામાં રિયાની ભૂમિકા માટે જાણીતી છે. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ૨૦૦૬માં તેણે પેન્ટાલૂન્સ ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો.

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version