Radhika merchant: બાબા રામદેવ સાથે હસી મજાક કરતી જોવા મળી રાધિકા મર્ચન્ટ, કપલ ની આશીર્વાદ સેરેમની નો વિડીયો થયો વાયરલ

Radhika merchant: રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે બંને ના ઘણા વિડીયો સામે આવ્યા હતા. હવે અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાધિકા બાબા રામદેવ સાથે હસી મજાક કરતી જોવા મળી રહી છે.

by Zalak Parikh
Radhika merchant and baba ramdev funny conversation at ashirvad ceremony

News Continuous Bureau | Mumbai

Radhika merchant: રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી લગ્ન ના બંધન માં બંધાઈ ગયા છે. અંબાણી પરિવારે આ લગ્ન માં કોઈ કસર નહોતી છોડી.અનંત ને રાધિકા ના લગ્ન માં દેશ અને વિદેશ ની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્ન માં યોગ ગુરુ બાબા રામદેવે પણ હાજરી આપી હતી. અનંત અને રાધિકા ના લગ્ન ના ઘણા વિડીયો સામે આવ્યા હતા. હવે અનંત અને રાધિકા ની આશીર્વાદ સેરેમની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાધિકા બાબા રામદેવ સાથે હસી મજાક કરતી જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Radhika merchant: રાધિકા મર્ચન્ટ એ તેની આશીર્વાદ સેરેમની માં પહેર્યો હતો ખાસ લહેંગો, જેના માટે અનંત ની પત્ની એ આ વ્યક્તિ ને કરી હતી વિનંતી

રાધિકા મર્ચન્ટે કરી બાબા રામદેવ સાથે હસી મજાક 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે અનંત ને રાધિકા ની આશીર્વાદ સેરેમની નો છે. આ વિડીયો આમ જોવા મળી રહ્યું છે કે રાધિકા બાબા રામદેવ ને કહી રહી છે કે, “તમે જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ કહી રહ્યા છો, પરંતુ તે મારા પુસ્તકમાં લખેલું નથી, તમે બોલતા જ જાઓ છો પરંતુ હું તે નથી કહી રહી, તે ખૂબ જ ખરાબ લાગે છે. પહેલે થી કહેવું જોઈએ ને” રાધિકા ની આ વાત પર બાબા રામદેવ ને હસતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)


રાધિકા નો આ ક્યૂટ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તમને  જણાવી દઈએ કે અનંત ની જાન માં બાબા રામદેવે પણ અનંત અંબાણી સાથે ડાન્સ કર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More