Site icon

Radhika Merchant: સિમ્પલ કપડાં માં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ, રાધિકા મર્ચન્ટ ની સાદગી અને ક્યૂટ સ્માઈલ એ જીત્યા લોકો ના દિલ

Radhika Merchant: રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર ની નાની વહુ છે. રાધિકા એ અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે. હવે સોશિયલ મીડિયા પર રાધિકા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો રાધિકા ની સાદગી અને ક્યૂટ સ્માઈલ ના વખાણ કરી રહ્યા છે.

radhika merchant showed her simple style

radhika merchant showed her simple style

News Continuous Bureau | Mumbai

Radhika Merchant: રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર ની નાની વહુ છે. રાધિકા એ અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે.રાધિકા ને ઘણીવાર ફિલ્મી પાર્ટીઓ માં પણ સ્પોટ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર રાધિકા ની મજબૂત ફેન ફોલોઇંગ છે. હવે સોશિયલ મીડિયા પર રાધિકા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો રાધિકા ની સાદગી અને ક્યૂટ સ્માઈલ ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ibrahim ali khan and Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર થયા સોશિયલ મીડિયા પર ટ્રોલ, ફિલ્મ નાદાનિયા સાથે છે તેનું કનેક્શન

રાધિકા મર્ચન્ટ નો વિડીયો થયો વાયરલ 

રાધિકા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં રાધિકા બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રીપ વાળી સિમ્પલ ટી શર્ટ અને પેન્ટ માં જોવા મળી રહી છે. તે તેની ગાડી માં બેસી રહી છે અને ત્યાં હાજર પાપારાઝી ને ક્યૂટ સ્માઈલ સાથે બાય કહી રહી છે. રાધિકા નો આ વિડીયો સામે આવ્યા બાદ લોકો અનંત અંબાણી ની વહુ ની સાદગી અને ક્યૂટ સ્માઈલ ના વખાણ કરી રહ્યા છે.


રાધિકા ને ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ લોકો ફોલો કરે છે.રાધિકા મર્ચન્ટ એક ઉત્તમ શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે.રાધિકા તેની સાદગી થી ચાહકો ના દિલ જીતતી રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version