Raha kapoor: દાદી નીતુ કપૂર ને જોતા વેંત નાની રાહા એ કર્યું આ કામ, પાપારાઝી ના કેમેરા માં કેદ થયો ક્યૂટ વિડીયો

Raha kapoor: રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. રાહા ની ક્યુટનેસ પર લોકો ફિદા છે હવે વધુ એક વખત રાહા ની ક્યુટનેસ જોવા મળી છે. રાહા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નીતુ કપૂર ને જોઈ ને ચહેકી ઉઠે છે.

by Zalak Parikh
Raha kapoor gets exited after seeing her grandmother neetu kapoor

News Continuous Bureau | Mumbai 

Raha kapoor: રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. રાહા હાલ તેના માતા પિતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે વેકેશન માટે રવાના થઇ છે. હાલમાં જ તેઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતુ કપૂર પણ એરપોર્ટ પર જોવા મળી હતી. આખો પરિવાર એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન રાહા કપૂર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે નીતુ કપૂર ને જોઈ ને ચહેકી ઉઠે છે. 

આ સમાચાર પણ વાંચો : Love & war: આ વર્ષે ક્રિસમસ પર નહીં આ તારીખે રિલીઝ થશે આલિયા, રણબીર અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર, જાણો નવી ડેટ વિશે

રાહા કપૂર નો વિડીયો 

સોશિયલ મીડિયા પર રાહા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે આલિયા એ રાહા ને ઊંચકી છે. તેની બાજુમાં રણબીર કપૂર ઉભો છે. ત્યારબાદ આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર ત્યાં આવે છે, જેને જોઈને રાહા ઉત્સાહિત થઈ જાય છે. દાદીને જોયા પછી તે તાળીઓ પાડવા લાગે છે. નીતુ કપૂર પણ તેને લાડ કરતી જોવા મળે છે. 

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)


આ દરમિયાન રાહા નો ક્યૂટ અવાજ પણ સાંભળવા મળી રહ્યો છે. રાહા ના આ ક્યૂટ વિડીયો પર લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More