Site icon News Continuous Bureau | Mumbai

Raha kapoor fashion: બે વર્ષ ની રાહા કપૂર પણ જીવે છે સેલેબ્રીટી જેવી લાઈફ, સ્ટારકિડ ના કપડાં અને જૂતા પર ખર્ચાય છે અધધ આટલા રૂપિયા

Raha kapoor fashion: રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ છે. રાહા જયારે પણ પાપારાઝી ના કેમેરા માં કેદ થયા છે ત્યારે તેના સ્ટાઈલની ખૂબ ચર્ચા થાય છે. શું તમને ખબર છે કે રાહા ના કપડાં અને જૂતા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે.

raha kapoor have her own fashion stylist

raha kapoor have her own fashion stylist

News Continuous Bureau | Mumbai

Raha kapoor fashion: રાહા કપૂર ચર્ચિત સ્ટારકિડ છે.રાહા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ની દીકરી છે. ગઈકાલે રાહા બે વર્ષ ની થઇ ગઈ.રાહા તેની ક્યુટનેસ થી લોકોના દિલ જીતી લે છે. રાહા જયારે પણ પાપારાઝી ના કેમેરા માં કેદ થયા છે ત્યારે તેના સ્ટાઈલની ખૂબ ચર્ચા થાય છે. શું તમને ખબર છે કે રાહા ના કપડાં અને જૂતા પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Diljit dosanjh: દિલજિત દોસાંજ ની કોન્સર્ટમાં ચોરો ની હાથચાલાકી, અધધ આટલી નોંધાઈ એફઆઈઆર, જાણો સમગ્ર મામલો

રાહા ની ફેશન સ્ટાઇલ 

રાહા નો એક અંગત સ્ટાઈલિશ છે, જે દરેક ઈવેન્ટ પહેલા તેના કપડા પસંદ કરે છે. આ સ્ટાઈલિશ બીજું કોઈ નહીં પરંતુ તેનો પિતા રણબીર કપૂર છે. રાહાની  ફેશન રણબીર કપૂરે જાતે જ સ્ટાઇલ કરે છે. રાહા પાસે લાખોની કિંમતના સ્નીકર્સ, શૂઝ અને કપડાંનું કલેક્શન છે.


રાહા કેમેરા થી ગભરાતી નથી જયારે પણ પાપારાઝી તેની તસવીર લેવાની કોશિશ કરે છે ત્યારે તે કોઈપણ ડર વગર પોતાની સ્ટાઈલ બતાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version