Site icon News Continuous Bureau | Mumbai

Raha kapoor: કરીના કપૂર ના દીકરા જેહ ની બર્થડે પાર્ટીમાં પિતા સાથે ટ્વિનિંગ કરતી જોવા મળી રાહા કપૂર,જુઓ રણબીર કપૂર ની દીકરી નો ક્યૂટ વિડીયો

Raha kapoor: ગઈકાલે કરીના કપૂર ના નાના દીકરા જેહ નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સેલિબ્રેશન માં જેહ ના મામા રણબીર કપૂર તેની દીકરી રાહા સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન રાહા તેના પિતા રણબીર કપૂર સાથે ટ્વીનીંગ કરતી જોવા મળી હતી.

raha kapoor twinning with father ranbir kapoor at kareena kapoor son jeh birthday party video goes viral

raha kapoor twinning with father ranbir kapoor at kareena kapoor son jeh birthday party video goes viral

News Continuous Bureau | Mumbai 

Raha kapoor: 21 ફેબ્રુઆરી એ કરીના કપૂર ના નાના દીકરા જેનો જન્મદિવસ હતો. 21 ફેબ્રુઆરી એ તે 3 વર્ષ નો થઇ ગયો છે. ગઈકાલે જેહ ની બર્થડે પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટી માં બોલિવૂડ ના ઘણા સેલેબ્સ તેમના દીકરા દીકરી સાથે હાજરી આપી હતી. આ દરમિયાન રણબીર કપૂર પણ તેના ભાણીયા જેહ ની બર્થડે પાર્ટી માં પહોંચ્યો હતો. આ પાર્ટીમાં તે તેની બહેન રીધ્ધીમા ની દીકરી સમારા અને તેની દીકરી રાહા કપૂર સાથે પહોંચ્યો હતો. આ દરમિયાન રાહા ની ક્યુટનેસ એ લોકો ના દિલ જીતી લીધા હતા.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ને મળ્યો DPIFF 2024 નો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ, જાણો બીજા કોને કોને મળ્યો આ એવોર્ડ

રાહા કપૂર સાથે બર્થડે પાર્ટી માં પહોંચ્યો રણબીર કપૂર 

જેહ ની બર્થડે પાર્ટી માં રણબીર કપૂર બ્લુ શર્ટ અને બેજ કલરના ફોર્મલ લુકમાં પાર્ટીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન બેબી રાહાએ પણ પપ્પા સાથે ટ્યુન કર્યું. રાહા પણ બ્લુ કલર ના ફ્રોક માં ખુબ જ ક્યૂટ લાગી રહી હતી. રણબીર કપૂર ને રાહા નો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


રાહા ને જોઈને લોકો તેની ક્યુટનેસ ના વખાણ કરી રહ્યા છે. આ બીજી વખત છે જયારે રાહા નો ચહેરો જાહેર માં જોવા મળ્યો હોય. આ પહેલા રણબીર અને આલિયા એ ક્રિસમસ પર તેમની દીકરી રાહા ની પહેલી ઝલક બતાવી હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version