Raha kapoor new video: બહાર ફરવા જવા માટે પિતા રણબીર કપૂર ની રાહ જોતી જોવા મળી રાહા કપૂર, મીડિયા ને જોઈ આલિયા ની દીકરી એ આપ્યું આવું રિએક્શન

Raha kapoor new video: રણબીર કપૂર તેની દીકરી રાહા ને ખુબ પ્રેમ કરે છે.હવે સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રી નો એક ક્યૂટ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાહા બહાર ફરવા જવા માટે પિતા રણબીર ની રાહ જોતી જોવા મળી રહી છે.

by Zalak Parikh
Raha kapoor with ranbir kapoor new video goes viral

News Continuous Bureau | Mumbai

Raha kapoor new video: રાહા કપૂર એ બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડ છે. રણબીર અને આલિયા ની દીકરી રાહા ની ક્યુટનેસ પર લોકો પાગલ છે. રણબીર કપૂર તેની દીકરી રાહા ને ખુબ પ્રેમ કરે છે.હવે સોશિયલ મીડિયા પર પિતા અને પુત્રી નો એક ક્યૂટ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાહા બહાર ફરવા જવા માટે પિતા રણબીર ની રાહ જોતી જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: TMKOC : ટપ્પુ અને સોનુ બાદ હવે 16 વર્ષ પછી તારક મહેતા શો છોડી રહ્યા છે આ સ્ટાર! થશે નવા કલાકાર ની એન્ટ્રી; જાણો કોણ હશે…

રાહા અને રણબીર નો વિડીયો થયો વાયરલ 

રાહાનો જે વિડીયો સામે આવી રહ્યો છે તેમાં તે ચાલતી જોવા મળી રહી છે.આ જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડીયો રણબીર કપૂર ના ઘર ની બહાર ના કમ્પાઉન્ડ નો છે જેમાં રાહા કોફી રંગની હાફ પેન્ટ અને તેના ક્રીમ કલર ની ટી-શર્ટ માં તેના પિતા રણબીર કપૂર ની રાહ જોતી જોવા મળી રહી છે. આ દરમિયાન ત્યાં હાજર પાપારાઝી ને જોઈ રાહા તેમને ક્યૂટ સ્માઈલ આપતી જોવા મળી હતી ત્યારબાદ રાહા તેનો જમણો હાથ તેના કાન પર રાખે છે. જાણે તે ફોન પર વાત કરવાનું અનુકરણ કરી રહી હોય.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


રાહા ની આ ક્યુટનેસ પર લોકો પાગલ થઇ રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More