Site icon News Continuous Bureau | Mumbai

Raid 2 Trailer:અમય પટનાયક બની છવાયો અજય દેવગન, રેડ 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Raid 2 Trailer: 'રેડ 2' ફિલ્મમાં ફરીથી અમય પટનાયક તરીકે અજય દેવગનની એન્ટ્રી થઇ છે. આ વખતે તે દાદાભાઈના ઘરમાં ધમાકેદાર રેડ પાડતો જોવા મળશે

Raid 2 Trailer: Ajay Devgn returns as Amay Patnaik

Raid 2 Trailer: Ajay Devgn returns as Amay Patnaik

News Continuous Bureau | Mumbai

Raid 2 Trailer: રેડ 2 એ રેડ ની સિક્વલ છે. અજય દેવગન ફરીથી અમય પટનાયકના પાત્ર સાથે ‘રેડ 2’ માં કમબેક કરી રહ્યો છે. ટ્રેલર શરૂ થાય છે ત્યાંથી જ્યાં અમય દાદા મનોહર ભાઈ ની મિલકત અંગે તપાસ માટે તેમના ઘેર વોરંટ સાથે પહોંચી જાય છે. ઘર નો દરવાજો ઘટકાવતા તેમને ચેતવણી મળી છે કે ઘર માંથી શસ્ત્રધારી છે. જયારે અમય પોતાના જુસ્સાને દર્શાવતાં પાછા ન હટવાની વાત કરે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sreeleela: કાર્તિક આર્યન ની પીઠ પાછળ શ્રીલીલા સાથે થયું આવું વર્તન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

રેડ 2 નું ટ્રેલર 

દાદા ભાઈ, જે એક જાણીતા નેતા છે. તેના ઉપર અમય પટનાયકની 75મી રેડનો જુસ્સો છે, પણ આ રેડમાં અમય અને તેમની ટીમ માટે ઘણા પડકાર છે.દાદા ભાઈના છુપાયેલા ધનને શોધવા માટે અમય તેમના ઘરો નષ્ટ કરે છે. ટ્રેલર દર્શાવે છે કે એક સારો નેતા પોતાના હાથ કાળાં નથી કરતો.


‘રેડ 2’ ટ્રેલરમાં અમય પટનાયક સાથેના રિતેશ દેશમુખના પાત્ર દાદા ભાઈ વચ્ચેનો સંઘર્ષ મજેદાર છે. ઉપરાંત, વાણી કપૂર અને સુપ્રિયા પાઠક તેમનો મહત્વના પાત્રોમાં દેખાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Ramayana Trailer Postponed Namit Malhotra રામાયણનું ટ્રેલર થયું મોકૂફ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ કરી જાહેરાત, વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે લીધો નિર્ણય?
Adarsh Baal Vidyalaya Web Series Review ‘આદર્શ બાલ વિદ્યાલય’ રિવ્યૂ, શાળાઓના વાતાવરણ અને માનવ સંબંધોની આસપાસ વણાયેલી વાર્તા, જાણો કેવી છે આ નવી વેબ સિરીઝ
Deepika Chikhalia On Sai Pallavi Sita Role ‘રામાયણ’માં સાઈ પલ્લવી નિભાવશે સીતાનું પાત્ર રામાનંદ સાગરના ‘સીતા’ દીપિકા ચિખલિયાએ આપી પ્રતિક્રિયા
Exit mobile version