Site icon

Raj kapoor 100 years birth celebration: રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણીમાં હાજરી આપશે મોટી હસ્તીઓ, વાંચો 14 ડિસેમ્બરે યોજાનારા આ કાર્યક્રમ ના સામેલ થનાર મેહમાનો ની યાદી

Raj kapoor 100 years birth celebration: રાજ કપૂરની 100મી જન્મજયંતિ 14 ડિસેમ્બરે ઉજવવામાં આવશે.આ અવસર માટે કપૂર પરિવાર પીએમ મોદી ને આમંત્રણ આપવા દિલ્હી ગયો હતો. આ ફંક્શનમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ ભાગ લેશે.

raj kapoor 100 years birth celebration these stars attend grand mumbai show

raj kapoor 100 years birth celebration these stars attend grand mumbai show

News Continuous Bureau | Mumbai 

Raj kapoor 100 years birth celebration: રાજ કપૂરની 100મી જન્મજયંતિ 14 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. આ  અવસર માટે કપૂર પરિવાર પીએમ મોદી ને આમંત્રણ આપવા દિલ્હી ગયો હતો.આ ફેસ્ટિવલનું નામ રાજ કપૂર 100 – સેલિબ્રેટિંગ ધ સેન્ટેનરી ઓફ ધ ગ્રેટેસ્ટ શોમેન રાખવામાં આવ્યું છે. આ સમારોહમાં બોલિવૂડ ની સાથે સાથે અન્ય મોટી હસ્તીઓ પણ હાજરી આપશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Deepika and Ranveer daughter: 3 મહિના ની થઇ દીપિકા અને રણવીર ની દીકરી દુઆ, અભિનેતા ની માતા એ દાન કરી પોતાની આ વસ્તુ,જુઓ તસવીર

રાજ કપૂરની 100મી જન્મજયંતિ માં આવનાર મેહમાનો ની યાદી 

મીડિયા રિપોર્ટ મુજબ આ ઇવેન્ટમાં  આમિર ખાન, હૃતિક રોશન, અનિલ કપૂર, વિકી કૌશલ, કાર્તિક આર્યન,રેખા, જીતેન્દ્ર, સંજય લીલા ભણસાલી, રાજકુમાર હિરાણી,સની દેઓલ, બોબી દેઓલ, કરણ જોહર તેમજ આખા કપૂર પરિવાર સહિત હિન્દી સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ અહીં આયોજિત આ કાર્યક્રમમાં હાજરી આપશે.


મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં પીવીઆર ઈન્ફિનિટી મોલ માં આ ભવ્ય સમારોહ યોજાવાનો છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે, આરકે ફિલ્મ્સ, ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન અને એનએફડીસી નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા રાજ કપૂર 100 – ધ ગ્રેટેસ્ટ શોમેનની શતાબ્દીની ઉજવણી કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anupama Spoiler: અનુપમા માં આવશે જબરદસ્ત ટ્વીસ્ટ, ખ્યાતિ ની ચાલથી પરાગ મુકાશે મુશ્કેલીમાં, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે
Sanjay Gupta: ડિરેક્ટર સંજય ગુપ્તા એ ખોલી આજના બોલિવૂડ અભિનેતા ની પોલ, અમિતાભ બચ્ચનની પ્રશંસા માં કહી આવી વાત
Ashish Kapoor: ટીવી એક્ટર આશિષ કપૂરને રેપ કેસમાં જામીન, જાણો કેમ તીસ હજારી કોર્ટ એ લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Karishma Sharma: ચાલતી ટ્રેનમાંથી કૂદી રાગીણી એમએમએસ ફેમ અભિનેત્રી કરિશ્મા શર્મા,ગંભીર રીતે થઇ ઘાયલ, જાણો હાલ કેવી છે તેની તબિયત
Exit mobile version