Site icon

રાજ કુન્દ્રાની મુશ્કેલી વધી, EDએ શિલ્પા શેટ્ટીના પતિ સામે આ કેસ નોંધ્યો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુશ્કેલી ફરી વધી 

Join Our WhatsApp Community

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાજ કુન્દ્રા સામે ગયા વર્ષે સામે આવેલા કથિત પોર્ન રેકેટના સંબંધમાં કેસ નોંધ્યો છે. 

EDએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં રાજ કુન્દ્રાની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં રાજ કુન્દ્રા આ કેસમાં જામીન પર બહાર છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીની થપાટ! LPG-ગેસ-સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે,,

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version