Site icon

Rajesh khanna-Dimple kapadia: અલગ રહેવા છતાં ડિમ્પલ કાપડિયા એ રાજેશ ખન્ના ને નહોતા આપ્યા છૂટાછેડા, અભિનેતા એ કહ્યું તે આપતી…..

Rajesh khanna-Dimple kapadia: રાજેશ ખન્ના એ જયારે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા ત્યારે તે માત્ર 16 વર્ષ ની હતી. બંને નું લગ્નજીવન લાબું તાકી શક્યું નહીં અને બંને અલગ થઇ ગયા. અલગ રહેવા છતાં ડિમ્પલ કાપડિયા એ રાજેશ ખન્ના એ છૂટાછેડા નહોતા આપ્યા.

rajesh khanna revealed dimple kapadia refused to give him divorce

rajesh khanna revealed dimple kapadia refused to give him divorce

News Continuous Bureau | Mumbai

Rajesh khanna-Dimple kapadia: રાજેશ ખન્ના એ ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલે જયારે કાકા સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 16 વર્ષ ની હતી. થોડો સમય આ લગ્ન જીવન સારું ચાલ્યું દરમિયાન કપલ ને ટ્વીન્કલ ખન્ના અને રિંકી ખન્ના એમ બે બાળકો થયા.ત્યારબાદ રાજેશ ખન્ના અને ડિમ્પલ ના લગ્ન જીવન માં તિરાડ આવવા લાગી. ડિમ્પલ રાજેશ ખન્ના ને છોડી ની અલગ રહેવા ચાલી ગઈ. હવે સોશિયલ મીડિયા પર રાજેશ ખન્ના નો એક જૂનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને જણાવ્યું હતું કે ડિમ્પલ તેને છૂટાછેડા નથી આપી રહી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bal thackeray grandson aaishvary thackeray: રાજનીતિ નહીં પરંતુ ફિલ્મો માં કરિયર બનાવવા માંગે છે બાલ ઠાકરે નો આ પૌત્ર, તેનો ડાન્સ જોઈ તમેં કહેશો વાહ

રાજેશ ખન્ના નો જૂનો વિડીયો થયો વાયરલ 

રાજેશ ખન્ના ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તે તેની ભૂતપૂર્વ પત્ની પાસે પાછો ફરશે. જેના પર રાજેશ ખન્નાએ કહ્યું, “ફરી એટલે તમારો શું મતલબ છે? પહેલા ક્યાં અલગ થયા હતા? એવું છે કે અલગ અલગ રહીએ છે કારણ કે હજી સુધી છૂટાછેડા આપ્યા નથી, તે તે નથી આપતી. ખબર નથી કે આની પાછળનું કારણ શું છે જ્યારે તે અહીં આવે ત્યારે તમે તેને પૂછજો છે, હું માત્ર એટલું જ કહી શકું છું કે તે તેની ઇચ્છા છે, તમે તેને પણ પૂછશો કે નહીં?

મીડિયા રિપોર્ટ મુજબ, રાજેશ ખન્નાએ લગ્ન બાદ ડિમ્પલ પર એક્ટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો તમને જણાવી દઈએ કે, રાજેશ અને ડિમ્પલના લગ્ન માર્ચ 1973માં થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2: ‘ધુરંધર ૨’ જોઈને રડી પડી યામી ગૌતમ! પતિ આદિત્ય ધર માટે કહી દિલ જીતી લે તેવી વાત; જાણો એવું તો શું છે ફિલ્મમાં?
Rashmika Vijay Wedding Jewellery: ‘વિરોશ’ ના લગ્નના શાહી દાગીના: ૩૦૦ દિવસની મહેનત અને કિલોના ભાવે સોનું; રશ્મિકા-વિજયની જ્વેલરી પાછળનું ગણિત જાણી ચોંકી જશો
Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
Exit mobile version