Site icon News Continuous Bureau | Mumbai

Rajinikanth birthday: વૈભવી જીવન જીવે છે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, થલાઈવા ની નેટવર્થ જાણી ખસકી જશે તમારા પગ નીચેથી જમીન

Rajinikanth birthday: સાઉથ સુપરસ્ટાર રજનીકાંત આજે તેમનો 74 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતા તેમના વૈભવી જીવન ને લઇને ચર્ચામાં રહે છે તો ચાલો જાણીયે તેમના જન્મદિવસ પર તેમની નેટવર્થ વિશે

rajinikanth birthday special know south superstar net worth

rajinikanth birthday special know south superstar net worth

News Continuous Bureau | Mumbai

Rajinikanth birthday: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેમનું નામ શિવાજી રાવ ગાયકવાડ હતું. રજનીકાંત એ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ અપૂર્વ રાગાંગલથી ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.રજનીકાંતે પોતાની કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી છે. સાઉથ ની ફિલ્મો ની સાથે સાથે રજનીકાંત એ ઘણી હિન્દી ફિલ્મો માં પણ કામ કર્યું છે. અભિનેતા તેમના વૈભવી જીવન ને લઇને ચર્ચામાં રહે છે તો ચાલો જાણીયે તેમના જન્મદિવસ પર તેમની નેટવર્થ વિશે 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bhool bhulaiyaa 4: ભૂલ ભુલૈયા 4 ને લઈને આવ્યું મોટું અપડેટ, ફિલ્મ માં અક્ષય કુમાર ની વાપસી ને લઈને અનિસ બઝમી એ કહી આવી વાત

રજનીકાંત ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ રજનીકાંત ની નેટવર્થ 430 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.તેમનો ચેન્નાઇ માં એક આલીશાન બંગલો છે જેની કિંમત અંદાજે 35 કરોડ ની છે.આ સિવાય રજનીકાંતનો રાઘવેન્દ્ર મંડપમ નામ નો એક મેરેજ હોલ છે જેની કિંમત પણ કરોડો માં છે. આ ઉપરાંત રજનીકાંત પાસે ઘણી મોંઘી ગાડીઓ નું કલેક્શન પણ છે.


રજનીકાંત થલાઈવા તરીકે જાણીતા છે. સાઉથ માં રજનીકાંત ને લોકો એ ભગવાન નો દરજ્જો આપ્યો છે. 74 વર્ષની ઉંમરે પણ રજનીકાંત ફિલ્મો માં એક્ટિવ છે અને સતત ફિલ્મો કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version