Site icon

‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ ફિલ્મ માં ગાંધી અને ગોડસે ના અલગ-અલગ વિચારો દર્શાવવામાં આવશે, ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ગાંધી ગોડસે એક યુદ્ધ'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 3 મિનિટ 10 સેકન્ડની આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમે એ સમયે ને જોશો, જ્યાં આઝાદી પછી દેશના ભાગલા ની સ્થિતિ હતી.

rajkumar santoshi film gandhi godse ek yuddh trailer release

'ગાંધી ગોડસે એક યુદ્ધ' ફિલ્મ માં ગાંધી અને ગોડસે ના અલગ-અલગ વિચારો દર્શાવવામાં આવશે, ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

News Continuous Bureau | Mumbai

 ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ દ્વારા બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર સંતોષી ( rajkumar santoshi ) લાંબા સમય બાદ ફિલ્મી પડદે પરત ફરી રહ્યા છે. દરમિયાન, તેની આગામી ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું ( gandhi godse ek yuddh ) શાનદાર ટ્રેલર 11મી જાન્યુઆરીએ રિલીઝ ( trailer release ) કરવામાં આવ્યું છે. જેમાં મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસેના મંતવ્યો વચ્ચે કઠોર યુદ્ધ બતાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

ગાંધી ગોડસે એક યુદ્ધ નું ટ્રેલર થયું રિલીઝ

તમને જણાવી દઈએ કે, 2 જાન્યુઆરીએ ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું ટીઝર રિલીઝ થયું હતું. જેને ખૂબ પસંદ પણ કરવામાં આવ્યું હતું. ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન લોકોના ઉત્સાહ પર બ્રેક લગાવતા ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 3 મિનિટ 10 સેકન્ડ ની આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમે એ ને જોશો, જ્યાં આઝાદી પછી દેશના ભાગલા ની સ્થિતિ હતી.

આ સમાચાર પણ વાંચો:    ‘બાહુબલી’ ના ડિરેક્ટર એસએસ રાજામૌલી એ પઠાણ ના ટ્રેલર ના કર્યા વખાણ, શાહરુખ ખાન વિશે કહી આવી વાત, જુઓ ટ્વિટ

 આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

તમને જણાવી દઈએ કે રાજકુમાર સંતોષીની ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ 26 જાન્યુઆરી ના ગણતંત્ર દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર દીપક અંતાણી આ ફિલ્મમાં મહાત્મા ગાંધીના રોલમાં જોવા મળશે. જ્યારે નાથુરામ ગોડસેનું પાત્ર ચિન્મય માંડેલકરે ભજવ્યું છે. અત્યારે તો ટ્રેલર જોયા પછી અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ થિયેટરમાં અજાયબી કરી શકે છે.

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version