Site icon

Rajkumar rao: રાજકુમાર રાવે સ્ત્રી 3 અને ભેડિયા 2 પર આપ્યું અપડેટ, જાણો બંને માંથી કઈ ફિલ્મ પહેલા રિલીઝ થશે

Rajkumar rao: રાજકુમાર રાવ હાલ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન રાજકુમાર રાવે સ્ત્રી 3 અને ભેડિયા 2 ને લઈને અપડેટ આપ્યું છે.

rajkummar rao reveals after stree 2 bhediya 2 will come first

rajkummar rao reveals after stree 2 bhediya 2 will come first

News Continuous Bureau | Mumbai

Rajkumar rao:  રાજકુમાર રાવ હાલ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે.સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. સ્ત્રી 2 માં વરુણ ધવન એ ભેડિયા ના રૂપ માં કેમિયો કર્યો હતો જયારે કે આ ફિલ્મ માં અક્ષય કુમારે પણ સરકટા ના વંશજ ના રોલમાં કેમિયો કર્યો હતો હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે રાજકુમાર રાવ ને પૂછવામાં આવ્યું કે સ્ત્રી 3 પહેલા રિલીઝ થશે કે પછી ભેડિયા 2 જેના પર રાજકુમાર રાવે અપડેટ શેર કર્યું છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Urfi Javed: સ્ટારકિડ ના વર્તન ને લઈને ઉર્ફી જાવેદ એ કર્યો ચોંકાવનારો ખુલાસો, સુહાના ખાન વિશે કહી આવી વાત

સ્ત્રી 3 કે ભેડિયા 2 રાજકુમાર રાવે આપ્યું અપડેટ 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયારે રાજકુમાર રાવ ને પૂછવામાં આવ્યું કે સ્ત્રી 3 પહેલા રિલીઝ થશે કે પછી ભેડિયા 2 જેના પર રાજકુમાર રાવે પહેલા તો કહ્યું કે તેને આના વિશે કઈ ખબર નથી પરંતુ ત્યારબાદ તેને કહ્યું કે, કદાચ ‘ભેડિયા 2’ પહેલા આવશે. આ પાછળનું કારણ જણાવતાં રાજકુમારે કહ્યું કે, ‘સ્ત્રી’નો બીજો ભાગ આવી ગયો છે, પરંતુ ‘ભેડિયા’નો બીજો ભાગ હજુ આવ્યો નથી. આવી સ્થિતિમાં વરુણ ધવનની હોરર કોમેડી ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી’ના ત્રીજા ભાગ પહેલા આવી શકે છે.


સ્ત્રી 2 માં રાજકુમાર રાવ સાથે શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી જોવા મળ્યા હતા. આ ફિલ્મ હાલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2 Box Office: કમાણી ભારતની અને હક પાકિસ્તાનનો? ‘ધુરંધર 2’ ના ૯૦૦ કરોડના કલેક્શન પર લ્યારીના લોકોનો અનોખો દાવો; સોશિયલ મીડિયા પર મચી ધમાલ
Aditya Dhar Success Story: દગાથી ડર્યા વગર ફરી ઉભા થયા આદિત્ય ધર! ‘ધુરંધર 2’ ના અસલી ધુરંધરની સફર; જ્યારે પોતાની જ સ્ક્રિપ્ટ પર બીજાએ જમાવ્યો હક
Vadh 2 OTT Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાનો ફરી જોવા મળશે દમદાર અંદાજ: ‘વધ 2’ હવે OTT પર ધમાકો કરવા તૈયાર; નોંધી લો આ તારીખ
Avatar 3 OTT Release: થઈ જાઓ તૈયાર! ૧૩,૦૭૦ કરોડની ‘અવતાર 3’ હવે તમારા ટીવી પર; જાણો કયા OTT પ્લેટફોર્મ પર અને કઈ તારીખે થશે રિલીઝ
Exit mobile version