247
Join Our WhatsApp Community
- અભિનેતા રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે
- દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરાશે
- 50 વર્ષ સુધી ફિલ્મ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ રજનીકાંતને અપાશે આ સન્માન
