તમિલનાડુમાં ચૂંટણીના 5 દિવસ પહેલાં મંત્રી જાવડેકરે થલાઇવાને એવોર્ડની કરી જાહેરાત. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • અભિનેતા રજનીકાંતને 51મો દાદા સાહેબ ફાળકે અવોર્ડ 3 મેના રોજ આપવામાં આવશે 
  • દક્ષિણની ફિલ્મોનાં સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી જગતનાં સૌથી મોટા અવોર્ડથી સન્માનિત કરાશે
  • 50 વર્ષ સુધી ફિલ્મ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ રજનીકાંતને અપાશે આ સન્માન

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More