Site icon

Rakhi sawant: સુપ્રીમ કોર્ટે આપ્યો રાખી સાવંત ને 440 વોલ્ટ નો ઝટકો, આદીલ ખાન ના વીડિયો લીક કેસમાં આટલા વખત માં કરવું પડશે સરેન્ડર

Rakhi sawant: રાખી સાવંતે આદિલ ખાન વિડીયો લીક કેસ માં બોમ્બે હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન ની અરજી ગફગાવ્યાં બાદ સુપ્રીમ કોર્ટ માં અરજી કરી હતી હવે સુપ્રીમ કોર્ટે રાખી સાવંત ને 440 વોલ્ટનો ઝટકો આપ્યો છે.

rakhi sawant anticipatory bail petition rejected by supreme court

rakhi sawant anticipatory bail petition rejected by supreme court

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: બોલિવૂડ ની ડ્રામા ક્વીન રાખી સાવંત ને સુપ્રીમ કોર્ટ તરફ થી 440 વોલ્ટ નો ઝટકો લાગ્યો છે. રાખી સાવંતે આદિલ ખાન વિડીયો લીક કેસમાં બોમ્બે હાઇકોર્ટ માં આગોતરા જામીન ની અરજી કરી હતી. જે બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ રાખી સાવંતે સુપ્રીમ કોર્ટ નો દરવાજો ખટખટાવ્યો હતો અને અભિનેત્રી એ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. હવે રાખી સાવંતે ચાર અઠવાડિયામાં નીચલી કોર્ટમાં સરેન્ડર કરવું પડશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, બોમ્બે હાઈકોર્ટે એ ફગાવી દીધી અરજી, ધરપકડ માંથી બચવા અભિનેત્રી એ અપનાવ્યો આ રસ્તો, જાણો શું છે સમગ્ર મામલો

 

રાખી સાવંત ને ચાર અઠવાડિયા માં કરવું પડશે સરેન્ડર

ગઈકાલે રાખી સાવંત ની સુપ્રીમ કોર્ટ માં આગોતરા જામીન અરજી સંદર્ભે ની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણી માં કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આ સાથે જજે રાખી સાવંતને ચાર અઠવાડિયામાં નીચલી કોર્ટમાં સરેન્ડર કરવા કહ્યું છે, જો તે આમ નહીં કરે તો તેની ધરપકડ કરવામાં આવશે.


રાખી પર તેના પૂર્વ પતિ આદિલ ખાને તેના અંગત અને અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય રાખીએ ઘણા ઈન્ટરવ્યુમાં આદિલ અને તેના અંગત જીવન વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે વિશ્વાસઘાત અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?
Ram Charan and Upasana: રામ ચરણ અને ઉપાસના ના ઘેર આવશે ડબલ ખુશી, અભિનેતા ની ટીમ એ શેર કરી માહિતી
Anit Padda: મેડોકની હોરર કોમેડી ‘શક્તિ શાલિની’ માં કેમ થઈ અનીત પડ્ડાની પસંદગી? ડિરેક્ટર અમર કૌશિકે કર્યો ખુલાસો
Prabhas Birthday Surprise: સંદીપ રેડ્ડી વાંગા એ પ્રભાસ ને આપી બર્થડે ગિફ્ટ, અભિનેતા ના જન્મદિવસે આપી તેના ફેન્સ ને મોટી સરપ્રાઈઝ
Exit mobile version